Not Set/ અમદાવાદની LG હોસ્પિ. હોબાળો, જોવા મળ્યા છુટ્ટા હાથની મારામારીનાં દ્રશ્યો

અમદાવાદની મણિનગર LG હોસ્પિટલમાં હોબાળો ગત મોડી રાતે દર્દીના સગાઓએ કર્યો હોબાળો વૃદ્ધાને યોગ્ય સારવાર ના કરતા કર્યો હોબળો તાત્કાલિક સારવાર વિભાગમાં છુટ્ટા હાથની મારામારી બાઉન્સરો તેમજ દર્દીના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ અમદાવાદની હોસ્પિટલો ધીમે ધીમે વિવાદનો પરીયાયી બનતા જાય છે. રોજને રોજ કોઇને કોઇ હોબાળો અને વિવાદ અમદાવાદની હોસ્પિટલનું અભિન્ન અંગ બની ગયું છે. […]

Top Stories Ahmedabad Gujarat
  • અમદાવાદની મણિનગર LG હોસ્પિટલમાં હોબાળો
  • ગત મોડી રાતે દર્દીના સગાઓએ કર્યો હોબાળો
  • વૃદ્ધાને યોગ્ય સારવાર ના કરતા કર્યો હોબળો
  • તાત્કાલિક સારવાર વિભાગમાં છુટ્ટા હાથની મારામારી
  • બાઉન્સરો તેમજ દર્દીના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ

અમદાવાદની હોસ્પિટલો ધીમે ધીમે વિવાદનો પરીયાયી બનતા જાય છે. રોજને રોજ કોઇને કોઇ હોબાળો અને વિવાદ અમદાવાદની હોસ્પિટલનું અભિન્ન અંગ બની ગયું છે. ક્યારેક આગ લાગે, ક્યારેક ડોક્ટરોને લાફા લાગે, ક્યારેક દર્દીની દુરદશા જોવામાં આવે, તો ક્યારેત પિરવારજનોનાં માર મારવામાં આવે છે, ત્યારે આજે પણ અમદાવાદની હોસ્પિટલ ફરી વિવાદનાં ધેરામાં આવી ગઇ છે.

અમદાવાદમાં મણિનગરની LG હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને કારણ છે બેબાક બાઉન્સરો અને પરીજનો વચ્ચે થયેલો વિવાદ. વાત એમ છે કે, મોડી રાતે બાઉન્સરો તેમજ દર્દીના સગાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટનું કારણ હતું વૃદ્ધાને યોગ્ય સારવાર ન આપવાનો આરોપ. તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવેલ વૃદ્ધાને યોગ્ય સારવાર ન આપાતી હોવાનાં આરોપ સાથે પરીજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને હોબાળો બોલાચલી બાદ છુટ્ટા હાથની મારામારીમાં પરીવર્તીત થઇ ગયો હતો. આમ અમદાવાદનાં મણિનગરની LG હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગમાં મારા મારીનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

https://www.facebook.com/mantavyanews/videos/2451563218503046/?t=10

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.