Not Set/ જાણો, તમારી સ્કિન માટે શું છે જરૂરી

જો તમે તમારી સ્કિનને નેચરલ નિખાર આપવા માંગતા હોય તો આ 5 વસ્તુઓને તમારી ડાયટમાં સમાવેશ કરો અને પછી જુઓ તમારી સ્કિન કેટલી ગ્લો કરવા લાગશે. અખરોટ આપણી સ્કિન માટે ખુબજ સારું છે. જો આને રોજ ખાવામાં આવે તો સ્કિન સૉફ્ટ એન્ડ નેચરલી અને સુંદર બને છે. તમે અખરોટને એકલું પણ ખાઈ શકો છો અને […]

Lifestyle
liever wat pondjes minder જાણો, તમારી સ્કિન માટે શું છે જરૂરી

જો તમે તમારી સ્કિનને નેચરલ નિખાર આપવા માંગતા હોય તો આ 5 વસ્તુઓને તમારી ડાયટમાં સમાવેશ કરો અને પછી જુઓ તમારી સ્કિન કેટલી ગ્લો કરવા લાગશે.

Related image

અખરોટ આપણી સ્કિન માટે ખુબજ સારું છે. જો આને રોજ ખાવામાં આવે તો સ્કિન સૉફ્ટ એન્ડ નેચરલી અને સુંદર બને છે. તમે અખરોટને એકલું પણ ખાઈ શકો છો અને ખાવાની કોઈ પણ વસ્તુમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છે. ખાવાની સાથે સાથે ફેસપેકમાં મિક્સ કરીને પણ તમે તમારા ફેસ પર પણ લગાવી શકો છો. આ એક સારા સ્ક્રબનું કામ પણ કરે છે.

Related image

ચોકલેટ આપણી સ્કિન માટે ખુબજ સારી હોય છે  અને તેમાં ડાર્ક ચોકલેટ તો ખુબજ સારી માનવામાં આવે છે. જો તમે રોજ  ચોકલેટ ખાવ તો તમારું બ્લડ સર્ક્યુલેશન સારું થઇ જાય છે. જેનાથી તમારી સ્કિનમાં લાલિમા બની રહે છે અને રંગ પણ સાફ થાય છે.

Image result for ફળ

ઉત્તમ ટેસ્ટિ આ ફળને ખાવાથી તમારી સ્કિનને વિટામિન-સી મળે છે જેનાથી તમારા ચહેરા પરની કરચલીઓને ઓછી કરે છે અને તમારા ચહેરાને અનંદથી ડ્રાય થવાથી પણ બચાવે છે.

Image result for egg

ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે જે તમારી સ્કિન માટે ખુબજ જરૂરી છે. આ તમારી સ્કિન રેંકલ્સ પડવાથી પણ બચાવે છે અને તમારા ચહેરા પર ચમક લાવે છે.

Related image

લીલા પત્તા વાળી શાકભાજી ખાસ કરીને પાલકમાં ઘણા પોષક તત્વ હોય છે. જે ત્વચાના સ્વસ્થ્ય કોશિકાઓ માટે જરૂરી હોય છે. આ પાકૃતિક રીતે ત્વચાની વધતી જતી ઉમરને  છુપાવવામાં મદદ કરે છે.