Not Set/ દુધ અને ગોળ ખાવ,તાજામાજા રહો,જાણી લો આ ફાયદાઓ

આપણા શરીર માટે દૂધ અને ગોળ ફાયદાકાર માનવામાં આવે છે સામાન્ય રીતે લોકો દુધમાં ખાંડ મેળવીને પીતા હોય છે પરંતુ જો દૂધમાં ગોળ મિલાવીને પીવામાં આવે તો વધારે ફાયદાકાર માનવામાં આવે છે. દૂધ અને ગોળ બંને કેલસિયમનો ભરપુર સ્ત્રોત છે. તે શરીરને સ્વાથ્ય રાખવાની સાથે સાથે હાડકાંની બીમારીયો સ્ટિયોપોરોસિસ અથવા તો વધતી ઉમર થતા દુઃખાથી […]

Health & Fitness

આપણા શરીર માટે દૂધ અને ગોળ ફાયદાકાર માનવામાં આવે છે સામાન્ય રીતે લોકો દુધમાં ખાંડ મેળવીને પીતા હોય છે પરંતુ જો દૂધમાં ગોળ મિલાવીને પીવામાં આવે તો વધારે ફાયદાકાર માનવામાં આવે છે.

Related image

દૂધ અને ગોળ બંને કેલસિયમનો ભરપુર સ્ત્રોત છે. તે શરીરને સ્વાથ્ય રાખવાની સાથે સાથે હાડકાંની બીમારીયો સ્ટિયોપોરોસિસ અથવા તો વધતી ઉમર થતા દુઃખાથી સુરક્ષિત રાખે છે માટે રોજ ગોળ ખાવો જોઈએ.

Image result for ગોળ અને દૂધ

પાચનને ઠીક રાખે છે પાચનથી થતી સમસ્યાને ઠીક કરે છે દૂધ અને ગોળમાં રહેલા પોષણ પેટમાં રહેલા બૅક્ટીરિયા વધારવામાં મદદ કરે છે જેનાથી પાચન ઠીક રહે છે. દૂધને ગોળમાં મિલાવીને પીવાથી પાચન શક્તિ સારી રહે છે.

Image result for પાચન

જો તમે ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો સૂતા પહેલા દુધમાં ગોળ મિલાવીને પીવાથી તમારી આ સમસ્યા દુર થશે. ગોળ ખાવાથી આપણું લોહી શુધ્ધ થાય છે અને દૂધ આપણા શરીરમાં ઉર્જા બનાવી રાખે છે.

Image result for ગોળ અને દૂધ ગર્ભવતી મહિલા

મહિલાઓને પીરીયડના દુઃખાથી બચવા માટે ગરમ દૂધમાં ગોળ મિલાવીને પીવું જોઈએ. ડોક્ટર પણ ગર્ભવતી મહિલાને થાક અને કમજોરીને દુર કરવા માટે ગોળ ખાવાની સલાહ આપે છે.