Not Set/ આ શાકભાજી છે ઘણી અસરકારક, કેન્સરથી લઈને મેદસ્વીતાને કરે છે દૂર

અમદાવાદ સામાન્ય રીતે લોકો શરીરની તાકત વધારવા માટે સપ્લીમેંટ અથવા આયુર્વેદ દવાઓની સહારો લે છે. પરંતુ શું તેમે જાણો છો એક એવી શાકભાજી પણ છે જેને ખાવાથી અનુક જ અઠવાડિયામાં શારીરિક તાકાત ઘણી વધી જાય છે અને આ સાચું છે અહીં અમે વાત કરી રહ્યા છીએ કંકોડા કે જેને ઘણી જગ્યાએ મીઠા કારેલાના નામ થી […]

Health & Fitness Lifestyle

અમદાવાદ

સામાન્ય રીતે લોકો શરીરની તાકત વધારવા માટે સપ્લીમેંટ અથવા આયુર્વેદ દવાઓની સહારો લે છે. પરંતુ શું તેમે જાણો છો એક એવી શાકભાજી પણ છે જેને ખાવાથી અનુક જ અઠવાડિયામાં શારીરિક તાકાત ઘણી વધી જાય છે અને આ સાચું છે અહીં અમે વાત કરી રહ્યા છીએ કંકોડા કે જેને ઘણી જગ્યાએ મીઠા કારેલાના નામ થી ઓળખવામાં આવે છે.

આ શાકભાજી ભારત મોનસૂનના દિવસોમાં વધારે જોવા મળે છે. તેના તમમાં ફાયદા જોતા હવે પુરા વિશ્વમાં લોકો તેની ખેતી કરવા લાગ્યા છે. ભારતના પહાડી વિસ્તારમાં આ શાકભાજી વધુ જોવા મળે છે. આયુર્વેદમાં પણ કંકોડાના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

કંકોડાના ફાયદા: મીઠા કેરલા તરીકે ઓળખવામાં આવતી આ શાકભાજીમાં કરેલા કરતા પણ વધુ પૌષ્ટિક તત્વો રહેલા છે. ચાલો તેનાં મુખ્ય ફાયદાઓ વિશે જાણીએ.

વજન ઓછું કરવામાં મદદ કરે છે: કંકોડામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે તેને ખાધા પછી મોડા સુધી પેટ ભરેલું લાગે  છે અને તેમે બીજું કંઈ ખાવાથી બચી જાવ છો  આ સિવાય કંકોડામાં કેલેરી ખુબ જ ઓછી હોય છે. એટલા માટે વજન ઓછુ  કરવા ઇચ્છતી વ્યક્તિ માટે દવાની અસર કરે છે.

કેન્સરથી બચાવે છે: કંકોડામાં લ્યુટેન સહિતના ઘણા  કેન્સર વિરોધી તત્વ હાજર હોય છે. આંખ સંબંધિત રોગો, હૃદય સંબંધિત રોગો અને કેન્સર સામે રક્ષણ કરે છે. તેથી ત્રણથી ચાર દિવસમાં એકવાર કંકોડા ખાવા જોઈએ.

શર્દી-ખાસીથી પણ બચાવે છે: જો મોસમ બદલાયા પછી જો તેમે અવારનવાર શર્દી-ખાસીના ચપેટમાં આવી જાવ છો તો કંકોડા ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. કંકોડામાં એલર્જીક અને એનાલ્જેસિક ગુણ હોય છે. જેના કારણે તે શર્દી-ખાસીથી આરામ અપાવે છે.