Not Set/ કુતરાની પૂંછડી જેવું પાકિસ્તાન કદી નહીં સુઘરે ?? કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભીખ માગશે

બારે બુધ્ધીને સોળે સાન આવે તો આવે નહીંતર…… કહાવત પાકિસ્તાને બરોબર લાગુ પડે છે. કુતરાની પૂંછડી જેવું પાકિસ્તાન કદી નહીં સુઘરે ? ભીખ માંગવાની આદત આમતો પાકિસ્તાનની રગ રગમાં દોડે છે. કોઇ દિવસ પૈસાની ભીખ માગતું નજર આવે છે, તો કોઇ દિવસ યુરેનીયમ અને ટેક્નોલોજીની, કોઇ દિવસ કાશ્મીર મામલે માનવ અધિકારની, તો કોઇ દિવસ કાશ્મીર […]

Top Stories

બારે બુધ્ધીને સોળે સાન આવે તો આવે નહીંતર…… કહાવત પાકિસ્તાને બરોબર લાગુ પડે છે. કુતરાની પૂંછડી જેવું પાકિસ્તાન કદી નહીં સુઘરે ?

ભીખ માંગવાની આદત આમતો પાકિસ્તાનની રગ રગમાં દોડે છે. કોઇ દિવસ પૈસાની ભીખ માગતું નજર આવે છે, તો કોઇ દિવસ યુરેનીયમ અને ટેક્નોલોજીની, કોઇ દિવસ કાશ્મીર મામલે માનવ અધિકારની, તો કોઇ દિવસ કાશ્મીર મામલે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હસ્તક્ષેપ કરવાની ભીખ માગે છે. કોઇ દિવસ અમેરીકા પાસે, તો કોઇ દિવસ ચાઇના પાસે, તો વળી કોઇ દિવસ રશિયા પાસે પણ ભીખ માગી જ લે છે. ત્યારે હવે…

કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સરકારે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ન્યાય(ભીખ) માંગવા જવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની મીડિયાનાં આહેવાલ પ્રમાણે હવે પાકિસ્તાન, કાશ્મીર મામલે આંતરરાષ્ટ્રીય અદાલતનાં દરવાજે ભીખ માંગવા જવાનું નક્કી કર્યું છે.

પ્રતિકાત્મક ફોટો

આપને જણાવી દઇએ કે UNSC, અમેેરીકા સહિતનાં આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે પાકિસ્તાન આ મામલે ભીખ માગી ચૂક્યું છે અને કોઇ એ ફૂંટી કોડી પણ આપી નથી અને કહી દીધું પછી એવ જે…… ત્યારે હવે આંતરરાષ્ટ્રીય અદાલતનાં દરવાજે પાકિસ્તાન હાથમાં કટોરો લઇ ઉભું જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.