માર્ગદર્શન/ “વિશ્વ માનવ અધિકાર દિવસ” નિમિતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા લીલાબેન અંકોલીયા

આજ રોજ તા.૧૦-૧૨-૨૦૨૦ “વિશ્વ માનવ અધિકાર દિવસ” ની ઉજવણી નિમિત્તે P.G.Deparment of Law, S.P.University, V.V.Nagar ખાતે નેશનલ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Gujarat Others

આજ રોજ તા.૧૦-૧૨-૨૦૨૦ “વિશ્વ માનવ અધિકાર દિવસ” ની ઉજવણી નિમિત્તે P.G.Deparment of Law, S.P.University, V.V.Nagar ખાતે નેશનલ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ગુજરાત રાજય મહિલા આયોગ,ગાંધીનગરનાં માન.અધ્યક્ષા લીલાબેન અંકોલીયા દ્વારા યુનીવર્સીટીનાં ૨૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીની/વિદ્યાર્થીઓને ભારત ધડતરમાં માનવ અધિકારનો ફાળો વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…