Not Set/ ચૂંટણીપંચની ગંભીર બેદરકારી, મતદાન સ્લિપમાં મતદાનની તારીખ જ ખોટી છાપવામાં આવી

સુરત, રાજ્ય ચૂંટણી પંચનો છબરડો સામે આવ્યો છે.મતદાન સ્લિપમાં મતદાનની તારીખ ખોટી છાપવામાં આવી છે.ગુજરાતમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે જ્યારે સ્લિપમાં ચૂંટણીની તારીખ 9 એપ્રિલ દર્શાવવામાં આવી છે. રાજ્યના સુરત ઉપરાંત અનેક જિલ્લાઓમાં મતદાન સ્લિપમાં આ છબરડા સામે આવ્યા છે.જેને જોતા ચૂંટણીપંચ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.મતદાન સ્લિપમાં છબરડો સામે આવતા ચૂંટણીપંચની ગંભીર […]

Top Stories Videos
rer 14 ચૂંટણીપંચની ગંભીર બેદરકારી, મતદાન સ્લિપમાં મતદાનની તારીખ જ ખોટી છાપવામાં આવી

સુરત,

રાજ્ય ચૂંટણી પંચનો છબરડો સામે આવ્યો છે.મતદાન સ્લિપમાં મતદાનની તારીખ ખોટી છાપવામાં આવી છે.ગુજરાતમાં 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે જ્યારે સ્લિપમાં ચૂંટણીની તારીખ 9 એપ્રિલ દર્શાવવામાં આવી છે. રાજ્યના સુરત ઉપરાંત અનેક જિલ્લાઓમાં મતદાન સ્લિપમાં આ છબરડા સામે આવ્યા છે.જેને જોતા ચૂંટણીપંચ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.મતદાન સ્લિપમાં છબરડો સામે આવતા ચૂંટણીપંચની ગંભીર બેદરકારી છતી થઈ છે.જેના કારણે હવે ફરી મતદાન સ્લિપ છપાવવી પડશે.