Not Set/ જીતુ વાઘાણીને EC એ ફટકારી નોટિસ….

ચૂંટણીના ભાષણોમાં બેફામ નિવેદો કરવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને દિલ્હીથી ચૂંટીણી પંચે નોટિસ ફટકારીને ખુલાસો કરવા કહ્યું છે.વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહ્યા હતા.આ સંદર્ભે 20 એપ્રિલે એટેલ કે શનિવારની સાંજે પાંચ વાગ્યા પહેલા તે ખુલાસો નહીં કરે અથવા તો તેમણે કરેલી સ્પષ્ટતાસાથે ચૂંટણી પંચ સહમતી નહીં દર્સાવે તો ભાજપના આ નેતા સામે ઠપાકથી […]

Top Stories Trending Videos

ચૂંટણીના ભાષણોમાં બેફામ નિવેદો કરવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને દિલ્હીથી ચૂંટીણી પંચે નોટિસ ફટકારીને ખુલાસો કરવા કહ્યું છે.વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહ્યા હતા.આ સંદર્ભે 20 એપ્રિલે એટેલ કે શનિવારની સાંજે પાંચ વાગ્યા પહેલા તે ખુલાસો નહીં કરે અથવા તો તેમણે કરેલી સ્પષ્ટતાસાથે ચૂંટણી પંચ સહમતી નહીં દર્સાવે તો ભાજપના આ નેતા સામે ઠપાકથી લઇને જાહેરસભા મારફેત ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ સુધીની કાર્યવાહી થશે.