આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ શની ચાલીસાનો પાઠ કરવો, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ  બારસ છે. આજના દિવસે શની ચાલીસાનો પાઠ કરવો  શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૧૪-૦૨-૨૦૨૬, શનિવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ  બારસ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૧૫ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં રહેશે અને પૂર્વાષાઢા નક્ષત્ર સાંજે ૦૬:૧૬ સુધી રહેશે. સિધ્ધિ યોગ ફેબ્રુઆરી ૧૫ સવારે ૦૨:૩૪ સુધી અને તૈતીલ કરણ બપોરે ૦૪:૦૪ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૪ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૦:૦૦ એ.એમ અને ચંદ્રાસ્ત ૦૩:૪૦ પી.એમ. રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી અને રાહુકાળ સવારે ૧૦.૦૩ થી સવારે ૧૧.૨૮ સુધી. આજના દિવસે પંચક તથા વિંછુડો આજે સવારે ૦૧:૧૨ કલાકે બેસશે. તેમજ શની ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ  બારસ છે. આજના દિવસે શની ચાલીસાનો પાઠ કરવો  શુભ માનવામાં આવે છે.

 

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૩૮ થી ૧૦:૦૩
લાભ ૦૨:૧૮ થી ૦૩:૪૪
અમૃત ૦૩:૪૪ થી ૦૫.૦૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૪ થી ૦૮:૦૯
શુભ ૦૯:૪૩ થી ૧૧:૧૭
અમૃત ૧૧:૧૭ થી ૧૨:૫૨

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મેષ (અ, લ , ઈ) :-
  • વ્યાવસાયિક કાર્યમાં સફળતામળે.
  • વરિષ્ઠ અધિકારીઓ સાથે સુમેળ રહે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મહેનત વધારે કરવી.
  • ઉધાર લેવાના પ્રયાસો સફળ થશે.
  • વ્યવસાયમાં આવક સારી રહેશે.
  • નેતૃત્વ કરવાની તક મળશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
  • ખુશીમાં વધારો થાય.
  • કામમાં બધાનો સહયોગ મળશે.
  • મેનેજમેન્ટ નીતિઓમાં વિવેકબુદ્ધિ વધારો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કર્ક (ડ, હ) :-
  • જે લોકો તમારી ટીકા કરે છે તેમનાથી દૂર રહો.
  • તમને પ્રમોશન અને પગાર વધારોમળે.
  • અણધારી ભેટ મળી.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

  • સિંહ (મ, ટ) :-
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • વેપારમાં મોટા નિર્ણયો લેવાય.
  • તમારા કામમાં પ્રશંસા થાય.
  • તમારી ક્ષમતાનો લાભ મળશે.
  • શુભ કલર- રાખોડી
  • શુભ નંબર –૪

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • મહેનત રંગ લાવે.
  • પરિવારના સભ્યોની ઇચ્છાઓ પૂર્ણ કરો.
  • ઘરમાં ખુશીઓ રહેશે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • તુલા (ર, ત) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • કામ કરતા લોકોને માન આપો.
  • બિનજરૂરી વાતોમાં ફસાશો નહીં.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૮

  • વૃશ્વિક (ન, ય) :-
  • સાથીદારો સાથે સંકલન જાળવો.
  • વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે.
  • વ્યવસાયમાં શત્રુઓ શાંત રહેશે
  • બિનજરૂરી ઝઘડાઓમાં ભાગ ન લો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સાચી સલાહ મળે.
  • મકાનમાં ફેરફાર થાય.
  • ભાગ્યનો સાથ મળશે.
  • વાણી અને વર્તનમાં મીઠાશ જાળવો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • મકર (ખ, જ) :-
  • મહત્વની બાબતનો ખુલાસો થાય.
  • ભાઈ-બહેનોનો સહયોગ મળે
  • ઘરગથ્થુ સમસ્યાઓનો ઉકેલમળે.
  • જૂના મિત્રોને મળવાનું મન થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૪

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • ખોટી વાત પર ચીડાવું નહીં
  • જીવનમાં કાંઈ અદભુત થાય.
  • તમે સમજદારીપૂર્વક કામ કરશો
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ગળાની સમસ્યા રહે.
  • સમાજમાં મહત્વનું સ્થાન મળે.
  • મનની શાંતિ પર ભાર રાખો.
  • બહાર ખાવાનું ટાળો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 


આ પણ વાંચો:

આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…