Not Set/ રાહુલ ગાંધીના ગુજરાતમાં ઘામા, આજે બીજા દિવસે બારડોલીમાં સંબોધશે જાહેરસભા

બારડોલી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો દિવસ છે.બીજા દિવસે રાહુલ ગાંધી બારડોલીમાં જાહેરસભા સંબોધવાના છે.જ્યાં કોંગ્રેસના દિગ્ગજો નેતાઓ અને કાર્યકરો હાજર રહેવાના છે.મહત્વનું છે કે રાહુલ ગાંધીના આગમમને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે.તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Top Stories Trending Videos

બારડોલી,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો દિવસ છે.બીજા દિવસે રાહુલ ગાંધી બારડોલીમાં જાહેરસભા સંબોધવાના છે.જ્યાં કોંગ્રેસના દિગ્ગજો નેતાઓ અને કાર્યકરો હાજર રહેવાના છે.મહત્વનું છે કે રાહુલ ગાંધીના આગમમને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે.તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.