- રાજ્ય અને બેઠક 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી
- આસામ 12% 29%
- બિહાર 13% 26%
- ગોવા 12% 19%
- કાશ્મીર 02% 05%
- કર્ણાટક 07% 16%
- કેરળ 11% 22%
- મહારાષ્ટ્ર 07% 10%
- ઓરિસ્સા 07% 11%
- ત્રિપુરા 06% 18%
- ઉત્તરપ્રદેશ 10% 18%
- બંગાળ 17% 34%
- છત્તીસગઢ 13% 22%
- દાદરાનગર હવેલી 11% 11%
- દમણ દીવ 10% 19%
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની 117 લોકસભા સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.સમગ્ર દેશના 15 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં સોથી વધુ કુલ મતદાન 34 ટકા થયું છે. આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દોમકોલમાં બુથ કેપ્ચરિંગનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારપછી હિંસા અને ઝપાઝપી થઈ હતી જેમાં ટીએમસીના 3 કાર્યકર્તા ઘાયલ થયા હતા.કર્ણાટકના અન્નાપુરામાં 3 બૂથ પર વોટિંગ 40 મિનિટ પછી શરૂ થયું હતું.