Not Set/ PM મોદીએ અમરેલીમાં કર્યો હુંકાર – મને આગ્રહ કરી માંગવાનો હક છે કે નહીં?

અમરેલી, પીએમ મોદીએ ગઇકાલે હિંમતનગર, સુરેન્દ્રનગર તેમજ આણંદમાં સભા કર્યા બાદ આજે અમેરેલીમાં પ્રચારસભા સંબોધી હતી. આ જનસભામાં ભાજપના પુરુષોતમ રૂપાલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત વિશાળ પ્રમાણમાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. મોદીએ ભાજપે કરેલા કાર્યો વિશે જણાવવા ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કોંગ્રેસના આધારે હવે દેશમાં કઇ ના થાય […]

Top Stories Trending Videos

અમરેલી,

પીએમ મોદીએ ગઇકાલે હિંમતનગર, સુરેન્દ્રનગર તેમજ આણંદમાં સભા કર્યા બાદ આજે અમેરેલીમાં પ્રચારસભા સંબોધી હતી. આ જનસભામાં ભાજપના પુરુષોતમ રૂપાલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત વિશાળ પ્રમાણમાં સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. મોદીએ ભાજપે કરેલા કાર્યો વિશે જણાવવા ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કોંગ્રેસના આધારે હવે દેશમાં કઇ ના થાય તેવું કહ્યું હતું. તે પહેલા પીએમ મોદીએ સંબોધનની શરૂઆત જનતાને કેમ છો કહીને સ્વાગત કરીને કર્યું હતું. પીએમે જનતાને પુછ્યું કે, શું તમે બધા જ હનુમાન જ્યંતિની તૈયારીમાં છો. મેં રસ્તામાં જોયું બોર્ડ અને કેમ્પ લગાવમાં આવ્યા છે. તે પછી પીએમ મોદીએ સ્ટેજ પર રહેલા તમામ નેતાઓનું અભિવાદન કર્યું હતું.

પીએમ મોદીના સંબોધનના અંશ

કોંગ્રેસના મેનિફેસ્ટો પર પીએમ મોદીએ કર્યા પ્રહાર:pm modi

2014માં કોંગ્રેસ 400માંથી 40 સીટો પર આવી:pm modi

અમારી સરકાર આવશે તો ખેડૂત સહાય નીતિમાં બદલાવ:pm modi

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી:pm modi

પુલાવામા હુમલા બાદ મોદી ઝંપશે નહીં:pm modi

કાશ્મીરમાં ચૂંટણી દરમ્યાન હિંસા નહીઃ pm modi

કોંગ્રેસને દેશની સેના પર વિશ્વાસ નથીઃ pm modi

દેશની સેના ખુશ અને કોંગ્રેસ દુઃખી:pm modi

માછીમારો માટે અલગથી મંત્રાલય બનશેઃ pm modi

દેશમાં જળ સંસાધન મંત્રાલય બનશેઃ pm modi

મને આગ્રહ કરી માંગવાનો હક છે કે નહી? : pm modi

મને હકથી માંગવાનો હક છે કે નહી? : pm modi

દુનિયાનું ઉંચામાં ઉંચુ સ્ટેચ્યુ ગુજરાતમાં: PM

5 વર્ષમાં કઠોર નિર્ણય પણ કર્યા: pm modi

સરદાર સરોવર ડેમને રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું: pm modi

આજે સરદાર સરોવર ડેમનું પાણી પહોંચવા લાગ્યું: pm modi

પાણી વગર કાઠિયાવાડ તરસતુ: pm modi

કોંગ્રેસ વિચારતી હતી કે, અમૂલ બધું પુરું પાડી દેશે: pm modi

કોંગ્રેસ માત્ર અમૂલ દૂધ સુધી સીમિત હતું: pm modi

પુલવામા હુમલા બાદ કોંગ્રેસને થયું કે મોદી તો હવે ગયો:pm modi

મને દિલ્હી મોકલ્યો અને 17 માં દિવસે સરદાર સરોવરના કામને મંજૂરી આપી:pm modi

2014 માં તમે ભારે મન રાખીને મને દિલ્હી મોકલ્યો:pm modi

કોંગ્રેસ પાર્ટીના ભરોસે હવે આ દેશમાં કાંઈ ના થાય:pm modi

26/11 પછી કોંગ્રેસે કંઈ કર્યું નહોતુંpm modi

આપણે કોંગ્રેસની સરકારને પાણી માટે આજીજી કરતા હતા:pm modi

ગજરાતે મારુ લાલન પાલન કર્યું છે:pm modi

સદરદાર પટેલને કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈને દુ:ખ થતું હશે:pm modi

તમારા મનમાં ચાલે છે એ હું કરું છું કે નથી કરતો: pm modi

તમે એવો ચોકીદાર બેસાડ્યો છે કે દેશ રાત્રે આરામથી સુઈ શકે છે:pm modi

પાકિસ્તાનને ખબર નહોતી કે હનુમાન જ્યંતી આવવાની છે:pm modi

પુલવામા બાદ કોંગ્રસ માનતી હતી કે બગાસું ખાતા પતાસું મળ્યું:pm modi

બધું સાફ કરી નાખ્યું કે નહીં?:pm modi

આજે હું જે પણ છું તે તમારા કારણે શક્ય બન્યું છે:pm modi

દિલ્હીથી દુનિયા ગમે તેટલી મોટી હોય પરંતુ મને ગુજરાતની જનતાએ ઘડ્યો છે:pm modi

અમરેલીનો પ્રેમ ભાવ ઓછો થયો નથી:pm modi

મેં કોઇને નીચું બતાવવા માટે સરદાર સાહેબનું સ્ટેચ્યૂ બનાવ્યું નથી: pm modi

આ ધરતી જીવરાજ મહેતાની જન્મભૂમિ:pm modi

સૌરાષ્ટ્રની ધરતી સંત બજગંરદાસ બાપુ અને બાપાસીતારામની પાવન ધરતી:pm modi

2001થી મારા નવા જીવનની શરૂઆત થઇ:pm modi

સેવા એ હનુમાનજીનો સંદેશ:pm modi

અહીંયા તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું:pm modi

સૌરાષ્ટ્રની ધરતી સીતા રામની પાવન ધરતી:pm modi

દુનિયાને બતાવ્યું કે ગુજરાતની ધરતી સરદાર પટેલની ધરતી છે: pm modi