Not Set/ રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, પોરબંદર-જૂનાગઢમાં પ્રચાર સભા સંબોધશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે..ગુજરાતના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી વંથલી અને ભૂજમાં સભા સંબોધવાના છે.રાહુલ ગાંધી આજે બપોરે વંથલીમાં જનસબા સંબોધશે.જ્યારે ભૂજમાં સાંજે સભા સંબોધવાના છે.પોરબંદર-જૂનાગઢ બેઠક માટે રાહુલ ગાંધી સભા ગજવશે અને કોંગ્રેસની સરકાર બને તે માટે મતદારોને અપીલ કરશે.ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના આગમનને લઇને તડામાર તૈયારીઓ […]

Top Stories Videos

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે..ગુજરાતના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી વંથલી અને ભૂજમાં સભા સંબોધવાના છે.રાહુલ ગાંધી આજે બપોરે વંથલીમાં જનસબા સંબોધશે.જ્યારે ભૂજમાં સાંજે સભા સંબોધવાના છે.પોરબંદર-જૂનાગઢ બેઠક માટે રાહુલ ગાંધી સભા ગજવશે અને કોંગ્રેસની સરકાર બને તે માટે મતદારોને અપીલ કરશે.ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના આગમનને લઇને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે..તેમજ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ ફેલાઇ ગયો છે.