કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૯ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):
આજનું પંચાંગ મુજબ તારીખ ૦૯-૦૨-૨૦૨૬, સોમવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ આઠમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૮ ના સવારે ૦૨:૫૨ સુધી રહેશે. આજે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને વિશાખા નક્ષત્ર સવારે ૦૭:૫૪ સુધી રહેશે. વૃધ્ધિ યોગ સવારે ૧૨:૫૦ સુધી અને બાલવ કરણ સાંજે ૦૬.૧૫ સુધી રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૧૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૨ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય ૦૧:૨૫ પી.એમ અને ચંદ્રાસ્ત સવારે ૧૧:૩૫ એ.એમ. રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૫ સુધી રહેશે અને રાહુકાળ સવારે ૦૮.૪૦ થી ૧૦.૦૫ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ માતાજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.
વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ આઠમ છે. આજના દિવસે માતાજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૫ થી ૦૮:૪૦ |
| શુભ | ૧૦:૦૫ થી ૧૧:૨૯ |
| લાભ | ૦૩:૪૨ થી ૦૫.૦૭ |
| અમૃત | ૦૫:૦૭ થી ૦૬:૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૮ થી ૧૨:૫૩ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મેષ (અ, લ , ઈ) :-
- માયાજાળમાં આવવું નહિ.
- સંતોષ માનવો.
- મિત્રોથી લાભ થાય.
- નવા કાર્યની વાત આગળ વધે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨

- વૃષભ (બ, વ, ઉ) :-
- સવારે ચા પીધા પછી મૂડ આવે.
- ચંદનનો ચાંદલો કરવો.
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ભાઈ બહેન તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- મોસાળ પક્ષથી લાભ થાય.
- નવી યોજના બને.
- મીઠાના પાણીથી સ્નાન કરવું.
- રૂપ વધારે નિખરે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- કર્ક (ડ , હ) :-
- પરિવાર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- દાન-પુણ્ય થાય.
- પડોશીથી લાભ થાય.
- લોખંડની વસ્તુ જોડે રાખવી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬

- સિંહ (મ , ટ) :-
- સાહસિક કાર્ય થાય.
- આંખોની ચમકમાં વધારો થાય.
- સપના સાકાર થાય.
- ફોન સાચવીને વાપરવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮

- કન્યા (પ , ઠ, ણ) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- પાણીથી દૂર રહેવું.
- નકારાત્મક ઉર્જા ન આવે તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- તુલા (ર , ત) :-
- સગા સબંધી જોડે દિવસ આનંદમય જાય.
- ત્વચાને લાગતી સમસ્યા થાય.
- ખોટા વિચારો ન કરવા.
- ચતુર અને ચાલક બનો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧

- વૃશ્વિક (ન, ય) :-
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખો.
- શંકા કરવાનું ટાળો.
- પોતાના માટે સમય મળે.
- કરૂ કંપનીઓથી સાવધાન રહો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લાલ વસ્તુ જોડે રાખવી.
- નવી વસ્તુ જાણવા મળે.
- બાકી રકમ પાછી મળે.
- વિચારી શક્તિમાં વધારો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal):
- મકર (ખ, જ) :-
- લોકો પર ભરોસો ન કરવો.
- સપનામાં સંકેત મળે.
- વિચારોમાં સકારત્મકતા આવે.
- ચાર પગવાળા પ્રાણીઓથી સાચવવું.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૮

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
- મોબાઈલ નો વપરાશ વધે.
- મોંઘી વસ્તુ ખરીદી શકાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪

- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોટી સફળતા મળે.
- આંખોની સમસ્યા રહે.
- ધીરજ પૂર્વક કાર્ય કરો.
- કુટુંબના લોકો થી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૯
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:ચાણક્ય નીતિ સૂત્ર: વ્યક્તિના આ 4 લક્ષણો દર્શાવે છે, એ સ્વર્ગથી આવ્યો છે કે નર્કથી!
