Not Set/ VIDEO: પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી સાંપ સાથે રમતા જોવા મળી

યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક અલગ સ્વરૂપ જોવા મળ્યું. ગુરુવાર તેઓ તેમની માતા અને કોંગ્રેસથી રાયબરેલીની ઉમેદવાર સોનિયા ગાંધીના પ્રચાર માટે પહોંચેલ પ્રિયંકા ગાંધી સાંપ સાથે રમતા જોવા મળી. મદારી સાથે કરી મુલાકાત પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા સમયથી રાયબરેલી અને અમેઠીના પ્રવાસે છે. રાયબરેલીના પ્રવાસના બીજા દિવસે પ્રિયંકા ગાંધી […]

Top Stories India

યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક અલગ સ્વરૂપ જોવા મળ્યું. ગુરુવાર તેઓ તેમની માતા અને કોંગ્રેસથી રાયબરેલીની ઉમેદવાર સોનિયા ગાંધીના પ્રચાર માટે પહોંચેલ પ્રિયંકા ગાંધી સાંપ સાથે રમતા જોવા મળી.

મદારી સાથે કરી મુલાકાત

પ્રિયંકા ગાંધી છેલ્લા ઘણા સમયથી રાયબરેલી અને અમેઠીના પ્રવાસે છે. રાયબરેલીના પ્રવાસના બીજા દિવસે પ્રિયંકા ગાંધી વાડ્રા પૂરવ ગામે પહોંચી। અહીંયા તેઓએ મદારી સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓને જાણવાની કોશિશ કરી

સાંપ વિષે મેળવી માહિતી

મદારીએ પ્રિયંકા ગાંધીને જણાવ્યું કે, તેઓ આ સાંપની મદદથી રોજના 200 રૂપિયા કમાવી લે છે. તેમની સમસ્યાઓ જાણ્યા પછી તે તેની પાસે રહેલ સાંપ વિષે માહિતી લીધી.

હાથમાં ઉઠાવ્યો સાંપ

મદારીઓ વચ્ચે પહોંચેલ પ્રિયંકા ગાંધી વાત કરતા કરતા સાંપ હાથમાં ઉઠાવ્યો. આ જોઈને પ્રિયંકાના સમર્થક સાંપથી રમવાની તેમને સૂચના આપી. આ પર પ્રિયંકાએ તેમને જવાબ આપ્યો, ‘તે કશું કરશે નહીં, તમે કેમ ડરી રહ્યા છો.