Business/ LPG ગેસ સિલિન્ડર આ રીતે કરો બૂકિંગ, 50 રુપિયા મળશે કેશબેક

છેલ્લા ઘણા સમયથી ગેસના ભાવમાં સતત વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત અને માર્ચ મહિનામાં ભાવ વધ્યો છે. ફેબ્રુઆરી મહિનાથી, એલ.પી.જી. ગેસ સિલિન્ડરની કિંમતમાં 125 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. મોંઘવારીની વચ્ચે ઈન્ડિયન ઓઇલ તેના ગ્રાહકોને સસ્તામાં ગેસ સિલિન્ડર મેળવવા માટે તક આપી રહી છે. ચાલો આપણે જાણીએ.. ઈન્ડિયન ઓઇલે ટ્વીટ કર્યું છે કે જો […]

Business
lpg LPG ગેસ સિલિન્ડર આ રીતે કરો બૂકિંગ, 50 રુપિયા મળશે કેશબેક

છેલ્લા ઘણા સમયથી ગેસના ભાવમાં સતત વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત અને માર્ચ મહિનામાં ભાવ વધ્યો છે. ફેબ્રુઆરી મહિનાથી, એલ.પી.જી. ગેસ સિલિન્ડરની કિંમતમાં 125 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. મોંઘવારીની વચ્ચે ઈન્ડિયન ઓઇલ તેના ગ્રાહકોને સસ્તામાં ગેસ સિલિન્ડર મેળવવા માટે તક આપી રહી છે. ચાલો આપણે જાણીએ..

ઈન્ડિયન ઓઇલે ટ્વીટ કર્યું છે કે જો તમે એમેઝોન પેની મદદથી બૂકિંગ અને ચુકવણી કરો છો, તો કિંમતમાં 50 રૂપિયાની રાહત મળશે. ગ્રાહકને 50 રૂપિયાનું કેશબેક મળશે. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી ગેસ સિલિંડરોની કિંમત 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા, મુંબઇમાં 819 રૂપિયા અને ચેન્નઇમાં 835 રૂપિયા છે.

LPG price | LPG cylinder price hiked by Rs 50 in Delhi: Here is how much you pay form tomorrow | Business News

જણાવી દઈએ કે 1 માર્ચે એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે પહેલા 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયા અને 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો થયો હતો. જાન્યુઆરીમાં ભાવમાં કોઈ ઉછાળો આવ્યો ન હતો. ડિસેમ્બર મહિનામાં 1 ડિસેમ્બર અને 15 ડિસેમ્બરે કિંમતમાં 50-50 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

કારની આગળની સીટમાં જરુરી હશે ડબલ એરબેગ, 1 એપ્રિલથી લાગુ થશે નિયમ

LPG Gas Cylinder Price: LPG will be available in December at this price, you can check it quickly from here – Granthshala News

માર્ચના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 95 રૂપિયાનો વધારો થયો છે. આ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1614 રૂપિયા, કોલકાતામાં 1681.50, મુંબઇમાં 1563.50 અને ચેન્નઇમાં 1730.50 રુપિયા છે. ગેસ સિલિન્ડરની કિંમત તપાસવા માટે, તમારે વેબસાઇટની મુલાકાત લેવી પડશે, કંપનીઓ દર મહિને નવા ભાવ જાહેર કરે છે.