Gujarat/ LRD ભરતીનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો કયા જોઈ શકાશે?

શારીરિક કસોટીમાં  2 લાખ 94 હજાર ઉમેદવાર પાસ થયા છે. કુલ 6 લાખ 56 હજાર લોકો એ પરીક્ષા આપી હતી.

Top Stories Gujarat
Untitled 74 LRD ભરતીનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો કયા જોઈ શકાશે?

LRD ભરતીનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. LRDની લેખીત પરિક્ષા 10 એપ્રિલના રોજ યોજાશે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો વેબસાઇટ ઉપર પોતાનું પરિણામ જોઇ શકશે.

 

શારીરિક કસોટીમાં  2 લાખ 94 હજાર ઉમેદવાર પાસ થયા છે. કુલ 6 લાખ 56 હજાર લોકો એ પરીક્ષા આપી હતી. આ કસોટી પરીક્ષા 3 ડિસે. શરૂ કરી હતી.  કોઈ વાંધો હોય તો ઉમેદવાર  28 ફેબ્રુ સુધી રજૂઆત કરી શકે છે.  આ કસોટીમાં કુલ 2 લાખ 13 પુરુષ પાસ થયા છે. જ્યારે 81 હજાર મહિલા પાસ થઈ કહે.  100 ગુણ લેખિત પરીક્ષા ના અને 25 ગુણ શારીરિક કસોટી ના હોય છે.

પાસ થયેલા ઉમેદવારો વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકે છે.  બોર્ડની કોઈ પણ ભૂલ હશે તો અમે સ્વીકાર વા તૈયાર છીએ. વેબસાઈટ પર અત્યારે રિઝલ્ટ મૂક્યું છે. લેખિત પરીક્ષા માટે અમે તૈયારી કરી રહયા છીએ. જે આગામી એપ્રિલ 10 તારીખે યોજાશે. 4 મોટા શહેરો માં પરીક્ષા લેવાની તૈયારી છે. શિક્ષણ વિભાગ પાસે અમે સ્કૂલો ની માહિતી માંગી છે. કઈ સ્કૂલો માં cctv કેમેરા સહિત ની સગવડ છે.

#રાજકીય ભૂકંપ / મહિસાગર કોંગ્રેસમાં ભૂકંપ, પૂર્વ MLA હીરાભાઇ પટેલ ભાજપમાં જોડાયા