Not Set/ LRD ભરતી વિવાદ / બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ખટખટાવ્યો અદાલતનો દરવાજો

બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓની HCમાં અરજી કરી છે. રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઇ અરજી કરવામાં આવી છે. બિન અનામત વર્ગની પાસ થયેલી 254 યુવતીઓએ ગુજરાતની હાઇકોર્ટમાં પિટિશન કરી છે.  રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગને લઇ અરજી કરવામાં આવી છે. 1578માંથી પાસ થયેલી 254 યુવતીઓએ અરજી કરી છે. તાત્કાલિક નિમણૂંક કરીને પત્ર આપવાની […]

Top Stories Ahmedabad Gujarat

બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓની HCમાં અરજી કરી છે. રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઇ અરજી કરવામાં આવી છે. બિન અનામત વર્ગની પાસ થયેલી 254 યુવતીઓએ ગુજરાતની હાઇકોર્ટમાં પિટિશન કરી છે.  રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગને લઇ અરજી કરવામાં આવી છે. 1578માંથી પાસ થયેલી 254 યુવતીઓએ અરજી કરી છે. તાત્કાલિક નિમણૂંક કરીને પત્ર આપવાની માંગ કરી છે.

LRDનાં પરિપત્રમાં ફેરફાર, સરકારના ગાળામાં ભરાયો અનામતનો ગાળીયો, કોને મળશે ન્યાય ..?

ઉલ્લેખનીય છે કે  01-08 નો પરિપત્ર ગતરોજ સરકાર દ્વારા રદ કરતાં  આ પીટીશન કરવામાં આવી છે.  LRD અનામત મુદ્દે આજે સરકાર અનામતની તરફેણમાં કોર્ટમાં એફિડેવિટ કરશે. રાજ્ય સરકાર આજે હાઇકોર્ટમાં સીધી લીટીમાં અનામતનો લાભ મળે તેવું એફિડેવિટ કરશે. અને મેરિટ હશે તે અનામતના ઉમેદવારને જનરલનો લાભ મળશે. આજે હાઇકોર્ટમાં 01-08નો પરીપત્ર રદ કરવા સુનાવણી હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.