Mahisagar News : મહીસાગરમાં એક લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ચકચાર મચી ગઈ છે અને લોકોનો રોષ ફાટી નકળ્યો છે. મહીસાગરના વીરપુર ખાતે છેડતીનો આ બનાવ બન્યો હતો.જેમાં વીરપુર ગામના રણજીતપુરા ગામની સ્કૂલમાં આ અઘટિત ઘટના બની હતી.
જેમાં સ્કૂલના શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવતા લોકોના ટોલા સ્કૂલ પર ઉમટી પડ્યા હતા. તેમણે આ લુંટ શિક્ષકને ઝડપી લઈને મેથીપાક ચખાડ્યો હતો.આ બનાવની જાણ થતા વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્તિતી કાબૂમાં લીધી હતી. બાદમાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે
આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ