Ayodhya/ રામનગરીનાં મહંત પરમહંસ દાસે કરી ઇચ્છામૃત્યુની માંગણી

અયોધ્યામાં આવેલી પ્રસિદ્ધ રામનગરીના મહંત પરમહંસ દાસનો આજે જન્મદિવસ છે. પરંતુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આજે તેમણે તેમના જન્મદિવસ પર મૃત્યુની માંગ કરી હતી. આ માટે તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે પરમહંસ દાસે રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે તેમજ આ પત્રની અંદર તેમણે વિવિધ 7 પ્રકારની માગણી કરી છે. અને જો આ […]

India
sss 30 રામનગરીનાં મહંત પરમહંસ દાસે કરી ઇચ્છામૃત્યુની માંગણી

અયોધ્યામાં આવેલી પ્રસિદ્ધ રામનગરીના મહંત પરમહંસ દાસનો આજે જન્મદિવસ છે. પરંતુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આજે તેમણે તેમના જન્મદિવસ પર મૃત્યુની માંગ કરી હતી. આ માટે તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે

પરમહંસ દાસે રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો છે તેમજ આ પત્રની અંદર તેમણે વિવિધ 7 પ્રકારની માગણી કરી છે. અને જો આ માંગણીઓ પરિપૂર્ણ ન થાય તો ઈચ્છામૃત્યુની માંગ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…