Not Set/ મહીસાગરમાં બાળ વાઘના પંજાના નિશાન મળી આવ્યા

મહીસાગર, મહીસાગરમાં હજુ વાઘ હોવાના બાળ વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. વન વિભાગની ટિમ વાઘ હોવાના વધુ પુરાવા શોધવામાં લાગી છે. મહીસાગરમાં વનવિભાગની બેદરકારીથી એક વાઘનું મોત બાદ અન્ય વાઘ હોવાના નિશાન મળી આવ્યા છે. જ્યાં સુધી વધુ પુરાવા નહીં મળે ત્યાં સુધી કશુ નહીં કહેવાય આવું નિવેદન વિનવિભાર દ્રારા આપવામાં આવ્યું છે.

Gujarat Others Videos

મહીસાગર,

મહીસાગરમાં હજુ વાઘ હોવાના બાળ વાઘના પંજાના નિશાન મળી આવ્યા છે. વન વિભાગની ટિમ વાઘ હોવાના વધુ પુરાવા શોધવામાં લાગી છે. મહીસાગરમાં વનવિભાગની બેદરકારીથી એક વાઘનું મોત બાદ અન્ય વાઘ હોવાના નિશાન મળી આવ્યા છે. જ્યાં સુધી વધુ પુરાવા નહીં મળે ત્યાં સુધી કશુ નહીં કહેવાય આવું નિવેદન વિનવિભાર દ્રારા આપવામાં આવ્યું છે.