Mumbai Airport/ મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી,એરક્રાફ્ટના એન્જિન સાથે ટ્રક અથડાતા 140 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા,તમામ સુરક્ષિત

મુંબઈ એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈ એરપોર્ટ પર એક ટો-ટ્રકે વિસ્તારા એરક્રાફ્ટના એન્જિનને ટક્કર મારી હતી. જોકે, સારી વાત એ છે કે વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે

Top Stories India

મુંબઈ એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈ એરપોર્ટ પર એક ટો-ટ્રકે વિસ્તારા એરક્રાફ્ટના એન્જિનને ટક્કર મારી હતી. જોકે, સારી વાત એ છે કે વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે.આજે મુંબઈ એરપોર્ટ પર પુશ બેક દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે એક ટો-ટ્રકે વિસ્તારા એરક્રાફ્ટના એન્જિનને ટક્કર મારી હતી. વિસ્તારાની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી કોલકાતા જવાની હતી. હાલ વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે.