Ahmedabad News/ ગુજરાત પોલીસ ખાતામાં મોટા ફેરફાર, 182 PSIની કરાઈ બદલી

રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, આજે (8 એપ્રિલ) રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હાઈકોર્ટના ટ્રાફિક નિયમન આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનરે બોલાવ્યો સપાટો: 440 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી

આ પણ વાંચો:અમદાવાદ CP નો આકરો મિજાજ : શહેરના 28 PIની કરી આંતરિંક બદલી

આ પણ વાંચો:હિટ એન્ડ રન મામલે પોલીસ કમિશનરની આકરી પ્રતિક્રિયા, ગેરશિસ્ત ભરેલી કામગીરી માટે 3 ASIની બદલી