Bhavnagar News/ ભાવનગરમાં હીરાના વેપારી સાથે છેતરપીંડી કરનારો ઝડપાયો

વેપારી સાથે છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો

Top Stories Gujarat Breaking News

Bhavnagar News :  ભાવનગરમાં હીરાના વેપારી સાથે છેતરપિંડી કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ LCBએ રૂ. 58.85 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો હતો. આરોપીએ વેપારીઓ સાથે રૂ. 62 લાખ ઉપરાંતની છેતરપીંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે દ્હેરના નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે તપાસ હાથ ધરીને એમ.જે. કોમર્સ કોલેજથી પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. બાદમાં LCBએ આરોપીને ઝડપી નિલમબાગ પોલીસને સોપ્યો હતો. નીલમબાગ પોલીસ હાલમાં આગળની કાર્યવાહી કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાધો

આ પણ વાંચો:આણંદની હોસ્ટેલમાં 21 વર્ષના કાશ્મીરી વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કારણ અકબંધ