Not Set/ સ્ટેશન પર માસ્ટરબેટ કરતા પુરુષને જોઈ મહિલાએ કર્યું કંઇક આવું, જાણો

  પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર એક પુરુષ મહિલા કમ્પાર્ટમેન્ટની બાજુમાં માસ્ટરબેટ કરતા જોવા માંડ્યો હતો. જયારે ટ્રેનમાં બેઠી એક યુવતીએ આ ઘટના પર નજર ચડી ત્યારે તેણે સીધું જ આ ઘટનાનું ફેસબુક લાઈવ શરુ કરી દીધું હતું. ઘટના રવિવાર બપોરના 1 વાગ્યાની છે, જયારે હાવરા બાઉન્ડ લોકલ સ્ટેશન પર આવી ત્યારે આ ઘટના ઘટી […]

Top Stories India Trending

 

પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર એક પુરુષ મહિલા કમ્પાર્ટમેન્ટની બાજુમાં માસ્ટરબેટ કરતા જોવા માંડ્યો હતો. જયારે ટ્રેનમાં બેઠી એક યુવતીએ આ ઘટના પર નજર ચડી ત્યારે તેણે સીધું જ આ ઘટનાનું ફેસબુક લાઈવ શરુ કરી દીધું હતું.

ઘટના રવિવાર બપોરના 1 વાગ્યાની છે, જયારે હાવરા બાઉન્ડ લોકલ સ્ટેશન પર આવી ત્યારે આ ઘટના ઘટી હતી. આ ઘટના પર ટ્રેનમાં બેઠેલી ધ્યાન પડતા તેને આ ઘટનાને ફેસબુકમાં લાઈવ કરી દીધી હતી. આ પુરુષ મહિલા કમ્પાર્ટમેન્ટની બાજુમાં જ આ ગંદુ કામ કરી રહ્યો હતો અને મહિલા કમ્પાર્ટમેન્ટની મહિલાઓ સાથે છેડતી પણ કરી રહ્યો હતો.

યુવતીએ લાઈવ દરમિયાન જણાવ્યું હતું કે દર સમયે બધા મહિલાઓ દ્વારા કરવા આવતી આવી બાબતોના સાબૂત માંગે છે, લો સબૂત તમારી સમક્ષ જ છે જોઈ લો.

જયારે યુવતીએ આ ઘટના ફેસબુકમાં લાઈવ ચલાવી ત્યારે રેલવે પ્રશાશનને આ ઘટનાની જાણ થઇ હતી. જે અંગે જલ્દી જ કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દોડી આવ્યું હતું. પરંતુ તે પહેલા હલચલની જાણ થતા જ યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તે વ્યક્તિની હરકત પરથી તેની માનસિક પરિસ્થિતિ ઠીક નહોતી લગતી. પોલીસે રેલવે તંત્રને જાણ કરી દેવામાં આવી છે, કાર્યવાહીમાં તે વ્યક્તિ ઘટના સ્થળેથી પોલીસ તંત્ર આવે તે પહેલા જ ટ્રેનમાં બેસીને ફરાર થઇ ચુક્યો છે.