Not Set/ મેન v/s વાઈલ્ડ : વડા પ્રધાન મોદીએ કહ્યું ‘કોઈને મારવું મારી સંસ્કૃતિમાં નથી’

‘મારા સંસ્કારોમાં ક્યાંય કોઈની હત્યા કરવાનું નથી.‘ ડિસ્કવરીના લોકપ્રિય શો મેન વિરૂધ વાઇલ્ડનાં નવા ટ્રેલરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેતા સાંભળી શકાય છે. આ શો 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, જેની દેશવાસીઓ રાહ જોઇ રહ્યા છે. ખરેખર, શોના હોસ્ટ, બેયર ગ્રીલ્સ, મોદીને વાઘથી બચાવવા માટે એક હથિયાર બનાવીને આપે છે. અને જેના પ્રત્યુતર રૂપે વડા […]

Top Stories

મારા સંસ્કારોમાં ક્યાંય કોઈની હત્યા કરવાનું નથી.‘ ડિસ્કવરીના લોકપ્રિય શો મેન વિરૂધ વાઇલ્ડનાં નવા ટ્રેલરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેતા સાંભળી શકાય છે. આ શો 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવી રહ્યો છેજેની દેશવાસીઓ રાહ જોઇ રહ્યા છે.

ખરેખરશોના હોસ્ટબેયર ગ્રીલ્સમોદીને વાઘથી બચાવવા માટે એક હથિયાર બનાવીને આપે છે. અને જેના પ્રત્યુતર રૂપે વડા પ્રધાન તેમને આ જવાબ આપે છે.

આ વખતે ભાજપે તેના ટ્વિટર હેન્ડલ પર 4:24 મિનિટનું ટીઝર લોન્ચ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બેયર ગ્રીલ્સને મેન વી. વાઇલ્ડમાં જુઓ, જ્યાં આ બંને ભારતના જંગલોમાં પર્યાવરણ અને વન્યપ્રાણીઓ વિશે જાગૃતિ લાવવા ગયા છે.

જુઓ સમગ્ર ટીઝર નવા રંગ, નવા અંદાઝમાં……..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન