નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભરતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
https://api.mantavyanews.in/sports-one-more-times-indian-captain-kohli-smashed-smith-and-achived-the-first-place-in-the-test-rankings/
રતના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડનો સ્લેબ અચાનક ધરાશાયી થઇ જતા લોકો ઘવાયા હતા. આ અકસ્માતમાં ઘાયલ 6 લોકોને બચાવી લેવાયા હતા. જયારે એક બાળકી કાટમાળમાં દબાતા મોત થઇ ગયું હતું..
https://api.mantavyanews.in/surat-brts-entry-gate-collapse/
૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇ કોંગ્રેસ દ્વારા પાર્ટીના આગેવાનોમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુરુવારે કોંગ્રેસ દ્વારા વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
https://api.mantavyanews.in/gujarat-radhanpur-mla-mla-alipesh-thakore-elected-as-secretary-of-congress-and-co-incharge-of-bihar/
મોદી સરકાર સતત કેશલેસ લેણ -દેણ વધારવાના કામમાં લાગેલી છે. આ માટે યુપીઆઈ એપનું અપગ્રેડેડ વર્ઝન પણ લાવી દીધું છે. હવે કેન્દ્ર સરકાર જીએસટી જેવું વન નેશન વન કાર્ડ ની વ્યવસ્થા લાવવાની તૈયારી કરી રહી છે.
https://api.mantavyanews.in/national-suggest-name-win-prize-modi-sarkars-scheme/
Goa સરકાર દ્વારા એકાઉન્ટન્ટના પદની ભરતી માટે લેવાયેલી પરીક્ષાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. યોગ્યતાપ્રાપ્તિ માટે જરુરી લઘુતમ ગુણ મેળવવામાં પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો નાપાસ થયા હતા. આ પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોની સંખ્યા બસો એક પાંચસોની નહી પણ પૂરા 10,815 ની છે.
https://api.mantavyanews.in/india-unique-records-in-the-accountants-exam-in-goa-all-10815-candidates-failed/
