Not Set/ HEADLINE @3:00 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું છે કે, વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા છે. https://api.mantavyanews.in/ahmedabad-former-ips-sanjiv-bhatt-meet-hardik-patel/ રાષ્ટ્રપતિએ આ ધમકી ગુગલથી નારાજ હોવાને લઈને આપી છે. તેમણે ગૂગલ પર તેમની પ્રતિષ્ઠાને નુકશાન […]

Top Stories Gujarat

સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું છે કે, વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા છે.

https://api.mantavyanews.in/ahmedabad-former-ips-sanjiv-bhatt-meet-hardik-patel/

રાષ્ટ્રપતિએ આ ધમકી ગુગલથી નારાજ હોવાને લઈને આપી છે. તેમણે ગૂગલ પર તેમની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે અને આ માટે તેમણે કંપની સામે કડક કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી છે. દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન પર આરોપ લગાવતા ટ્રમ્પે જણાવ્યુ કે, જ્યારથી તેમણે પદ સંભાળ્યુ છે, મીડિયા હંમેશા મારી સામે સમાચાર ચલાવી રહ્યુ છે. આ માટે તેમણે સીધી રીતે ગૂગલને જવાબદાર ઠેરવ્યુ છે.

https://api.mantavyanews.in/world-donald-trump-warns-google-for-fake-news/

આ યાત્રા પર એક અઠવાડિયા સુધી ત્રણ યાત્રીઓ માઇક્રોગ્રેવીટી અને અન્ય પ્રયોગ કરશે. પાછા ફરતા સમયે ઓર્બિટલ મોડ્યુલ પોતાને રિઑરિએંટ કરી લેશે. ક્રૂ અને સર્વિસ મોડ્યુલ 120 કિલોમીટરના અંતરે અલગ થઇ જશે.

https://api.mantavyanews.in/national-indian-will-reach-in-space-in-16-minutes-by-gaganyan-says-isro/

અમદાવાદમાં બનેલી સરકારી આવાસ ધરાશાયી થવાની ઘટના બાદ અમદાવાદનું તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે બીજા અનેક શહેરોની નગરપાલિકાના અધિકારીઓએ જર્જરિત મકાનો અંગે તપાસના આદેશ આપ્યા હતા.

https://api.mantavyanews.in/negligence-of-the-system-in-vadodara/

નવી દિલ્હી: ટોયોટાએ ગત વર્ષે ઈન્ડોનેશિયામાં પોતાની સેકન્ડ જનરેશન ટોયોટા રશ કાર પરથી પરદો ઉઠાવ્યો હતો. કંપની હવે પોતાની આ કારને India ની અગાઉ જ પાકિસ્તાનમાં આ મહિનામાં જ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

https://api.mantavyanews.in/india-tech-and-auto-this-car-will-be-launched-in-india-earlier-in-pakistan-the-features-of-what-is-known/