દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાંથી હત્યાની દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં એક સેવાનિવૃત પોલીસ કર્મચારીની માર મારીને હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની મહત્વની વાત એ છે કે, લોકો એક વૃદ્ધ વ્યક્તિને મારતા જોયા કર્યા હતા અને તેઓ માત્ર મુખબધિર બની રહ્યા હતા.
https://api.mantavyanews.in/national-allahabad-retired-sub-inspector-beating-murder-land-dispute-crime/
અરવલ્લીમાં કેટલાક ગામડાઓમાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં માથે મુંડન કરાવ્યું હતું અને મહિલાઓ ઉપવાસ ઉપર ઉતરી રામધૂન બોલાવી ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું છે.
https://api.mantavyanews.in/in-support-of-hardik-patel-many-youngsters-get-bald-in-aravali/
મોદી સરકાર દ્વારા SC/ST એક્ટ માં સંશોધન કરીને મૂળ રૂપે પુનઃ સ્થાપિત કરવાનો મામલો ગરમી પકડી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર માં સવર્ણ જાતિના એક ડઝન સંગઠન એસસી/એસટી એક્ટ વિરુદ્ધ મંગળવારે રેલી કરી રહ્યા છે. 6 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે.
https://api.mantavyanews.in/national-upper-caste-rally-to-oppose-sc-st-act-bharat-band/
ઉર્જા પ્રધાન સૌરભ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં પરેશ ધાનાણીએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીને હાર્દિકના સમર્થનને ટેકો આપતા રાજ્ય સરકારની ટીકા કરી ઉજા પ્રધાન સૌરભ પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો.
https://api.mantavyanews.in/saurabh-patels-statement-causes-paresh-dhanani-a-press-conference/
સલમાન ખાન બોલીવૂડના એક એવા સ્ટાર છે કે જે ફિલ્મો કરતા તેમના ફ્રેન્સની દીવાનગીના કારણે ચર્ચામાં રહતા હોય છે. જણાવીએ કે તાજેતરમાં સલમાન ખાનની એક ફેન સલમાન સાથે લગ્ન કરવા માટે તેના ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઈ હતી. આશ્ચર્યજનક વાત એ છે કે આ છોકરી માનસિક રીતે બીમાર છે.
https://api.mantavyanews.in/entertainment-the-girl-run-away-from-home-to-marry-salman-khan/
