Not Set/ #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર

વડોદરામાં આભ ફાટયું. માત્ર 7 કલાકમાં 20 ઇંચ વરસાદ. સતત વરસાદથી સ્થાનિકોનું ત્રાહિમામ 7 કલાકમાં 20 ઇંચ વરસાદ વડોદરામાં તુટ્યો રેકોર્ડ. વરસાદે તોડયો 35 જુનો વર્ષનો રેકોર્ડ. આજે તમામ શાળામાં રજાની જાહેરાત તૂટયો 35 વર્ષનો રેકોર્ડ વડોદરામાં ભારે વરસાદથી તબાહી. દીવાલ પડતાં ચારનાં મોત. વીજકરંટ અને અન્ય ઘટનામાં બેનાં મોત વડોદરામાં વિવિધ ઘટનામાં 6નાં મોત […]

Top Stories Gujarat
headlines 7 #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર

વડોદરામાં આભ ફાટયું. માત્ર 7 કલાકમાં 20 ઇંચ વરસાદ. સતત વરસાદથી સ્થાનિકોનું ત્રાહિમામ
7 કલાકમાં 20 ઇંચ વરસાદ

hl1 #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર

વડોદરામાં તુટ્યો રેકોર્ડ. વરસાદે તોડયો 35 જુનો વર્ષનો રેકોર્ડ. આજે તમામ શાળામાં રજાની જાહેરાત
તૂટયો 35 વર્ષનો રેકોર્ડ

h2 #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર

વડોદરામાં ભારે વરસાદથી તબાહી. દીવાલ પડતાં ચારનાં મોત. વીજકરંટ અને અન્ય ઘટનામાં બેનાં મોત
વડોદરામાં વિવિધ ઘટનામાં 6નાં મોત

6 mot #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર

અમદાવાદમાં 3 ઇંચ વરસાદ. વહેલી સવારથી ભારે ધુમ્મસ. ઝરમર વરસાદ યથાવત
ધુમ્મસ સાથે ઝરમર વરસાદ
h3 #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર
દક્ષિણ ગુજરાત જળબંબાકાર. વલસાડ અને પાસેનાં નદી કિનારાનાં 10 ગામો એલર્ટ પર. વાંસદાનો જૂજ ડેમ છલકાયો
દ.ગુજરાત જળબંબાકાર

h4 #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર
હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
પાંચ દિવસ ભારે વરસાદ

h6 #Mantavya : Headlines @ 0700 hrs, અત્યાર સુધીનાં મોટા સમાચાર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.