Not Set/ “Mantavya Morning bell/ 30/10/2019 સવારના મુખ્ય સમાચાર”

HEADLINE  8 AM PM મોદી બે દિવસીય સાઉદી અરબના પ્રવાસે, પ્રિન્સ સલમાન બિન અબ્દુલ સાથે કરશે મુલાકાત, સાઉદી અરબમાં બિઝનેસ સમિટમાં લેશે ભાગ PM મોદી બિઝનેસ સમિટમાં લેશે ભાગ ————– 31 ઓક્ટોબરે PM આવશે ગુજરાત, કેવડિયામાં અનેક કાર્યક્રમમાં આપશે હાજરી,  કેવડિયામાં PMના કાર્યક્રમને લઇને તડામાર તૈયારી, 31 ઓક્ટોબરે PM આવશે ગુજરાત. ————— પી.ચિદમ્બરમની તબિયત લથડી….ચિદમ્બરમને ઇલાજ […]

Top Stories
morning bell

HEADLINE  8 AM

PM મોદી બે દિવસીય સાઉદી અરબના પ્રવાસે, પ્રિન્સ સલમાન બિન અબ્દુલ સાથે કરશે મુલાકાત, સાઉદી અરબમાં બિઝનેસ સમિટમાં લેશે ભાગ

PM મોદી બિઝનેસ સમિટમાં લેશે ભાગ

————–

31 ઓક્ટોબરે PM આવશે ગુજરાત, કેવડિયામાં અનેક કાર્યક્રમમાં આપશે હાજરી,  કેવડિયામાં PMના કાર્યક્રમને લઇને તડામાર તૈયારી, 31 ઓક્ટોબરે PM આવશે ગુજરાત.

—————

પી.ચિદમ્બરમની તબિયત લથડી….ચિદમ્બરમને ઇલાજ માટે AIIMS લઇ જવાયા….ચિદમ્બરમને પેટમાં દુખાવાની હતી ફરીયાદ

ચિદમ્બરમની તબિયત લથડી.

—————

જમ્મૂ કાશ્મીર સોપોરમાં આતંકવાદી હુમલો…..સુરક્ષાદળો પર આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો….આતંકી હુમલામાં 1 નું મોત 19 લોકો ઇજાગ્રસ્ત…સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

આતંકી હુમલામાં 1 નું મોત

—————

ક્યાર વાવાઝોડાની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો….હજુ ત્રણ દિવસ માવઠાની શક્યતા

હજુ ત્રણ દિવસ પડશે માવઠા

—————

રાજ્યમાં હજુ પણ ક્યાર વાવાઝોડાની અસર….અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ…સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારોમાં પણ ઝાપટાં

કારતકમાં કમોસમી

—-

અમદાવાદ: કાપડની ફેકટરીમાં ભીષણ આગ, નારોલ કોઝી હોટલ પાસેની ફેકટરીમાં આગ, ફાયરબ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, 12 કલાકથી વધુ સમયથી આગ હજુ બેકાબૂ,

ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

—-

સુરેન્દ્રનગર:વરસાદથી રણમાં ફસાયા પર્યટકો, પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણમાં ભારે વરસાદ, વહીવટી તંત્ર દ્વારા 7 ટ્રેક્ટરની મદદથી બહાર કઢાયા, અંદાજે 150 થી વધુ પર્યટકો ફસાયા હતા રણમાં,  પર્યટકો વરછરાજ બેટ ખાતે દર્શન કરવા ગયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.