Gujarat Election Results 2022/ ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

ભાજપ શાસિત ગુજરાતના 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 182 વિધાનસભા બેઠકો માટે 37 મતગણતરી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
1 106 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

ભાજપ શાસિત ગુજરાતના 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. 182 વિધાનસભા બેઠકો માટે 37 મતગણતરી કેન્દ્રો પર ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે. જો કે, આ વખતે AAPના મેદાનમાં પ્રવેશથી રાજ્યમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી હતી. ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, યુવા નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સહિત કુલ 1,621 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ગુજરાતની ચૂંટણીમાં કુલ 70 રાજકીય પક્ષો અને 624 અપક્ષ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે.

Gujarat Election Results 2022 Live Updates

ભાજપ      કોંગ્રેસ   AAP   અન્ય 

   157        16         05       04 

 

Live Updates 15:12 PM:  

  • કૉંગ્રેસ પ્રભારી પદથી રઘુ શર્માનું રાજીનામું
  • ભૂંડી હાર થતાં રઘુ શર્માએ ટાટા બાયા બાય કર્યુ

Live Updates 15:12 PM:  

ભાજપના જીતની ઉમેદવાર લિસ્ટ

  • અબડાસાથી ભાજપનાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની જીત
  • માંડવીથી ભાજપનાં અનિરુદ્ધ દવેની જીત
  • ભુજથી ભાજપનાં કેશુભાઇ પટેલની જીત
  • અંજારથી ભાજપનાં ત્રિકમ છાંગાની જીત
  • ગાંધીધામથી ભાજપનાં માલતી મહેશ્વરીની જીત
  • રાપરથી ભાજપનાં વિરેન્દ્રસિંહ જાડેજાની જીત
  • થરાદથી ભાજપનાં શંકર ચૌધરીની જીત
  • પાલનપુરથી ભાજપનાં અનિકેત ઠાકરની જીત
  • ડીસાથી ભાજપનાં પ્રવીણ માળીની જીત
  • દિયોદરથી ભાજપનાં કેશાજી ઠાકોરની જીત
  • રાધનપુરથી ભાજપનાં લવિંગજી ઠાકોરની જીત
  • ચાણસ્માથી ભાજપનાં દિલીપ ઠાકોરની જીત
  • સિદ્ધપુરથી ભાજપનાં બળવંતસિંહ રાજપૂતની જીત
  • ખેરાલુથી ભાજપનાં સરદાર ચૌધરીની જીત
  • ઉંઝાથી ભાજપનાં કે.કે.પટેલની જીત
  • વીસનગરથી ભાજપનાં ઋષિકેશ પટેલની જીત
  • બેચરાજીથી ભાજપનાં સુખાજી ઠાકોરની જીત
  • કડીથી ભાજપના કરસન સોલંકીની જીત
  • મહેસાણાથી ભાજપના મુકેશ પટેલની જીત
  • હિંમતનગરથી ભાજપનાં વી.ડી.ઝાલાની જીત
  • ઈડરથી ભાજપનાં રમણલાલ વોરાની જીત
  • ભિલોડાથી ભાજપનાં પી.સી.બરંડાની જીત
  • મોડાસાથી ભાજપના ભીખુ પરમારની જીત
  • પ્રાંતિજથી ભાજપનાં ગજેન્દ્રસિંહ પરમારની જીત
  • દહેગામથી ભાજપનાં બલરાજસિંહ ચૌહાણની જીત
  • ગાંધીનગર દક્ષિણથી ભાજપનાં અલ્પેશ ઠાકોરની જીત
  • ગાંધીનગર ઉત્તરથી ભાજપનાં રીટાબેન પટેલની જીત
  • માણસાથી ભાજપનાં જયંતિ ચૌધરીની જીત
  • કલોલથી ભાજપનાં બકાજી ઠાકોરની જીત
  • વીરમગામથી ભાજપના હાર્દિક પટેલની જીત
  • સાણંદથી ભાજપના કનુ પટેલની જીત
  • ઘાટલોડિયાથી ભાજપના ભૂપેન્દ્ર પટેલની જીત
  • વેજલપુરથી ભાજપના અમિત ઠાકરની જીત
  • વટવાથી ભાજપના બાબુસિંહ જાધવની જીત
  • એલિસબ્રિજથી ભાજપના અમિત શાહની જીત
  • નારણપુરાથી ભાજપના જીતેન્દ્ર પટેલની જીત
  • નિકોલથી ભાજપનાં જગદીશ વિશ્વકર્માની જીત
  • નરોડાથી ભાજપનાં ડો.પાયલ કુકરાણીની જીત
  • ઠક્કરબાપાનગરથી ભાજપના કંચન રાદડિયાની જીત
  • બાપુનગરથી ભાજપનાં દિનેશસિંહ કુશવાહની જીત
  • અમરાઇવાડીથી ભાજપના ડો.હસમુખ પટેલની જીત
  • દરિયાપુરથી ભાજપના કૌશિક જૈનની જીત
  • મણિનગરથી ભાજપના અમૂલ ભટ્ટની જીત
  • સાબરમતીથી ભાજપના ડો.હર્ષદ પટેલની જીત
  • અસારવાથી ભાજપના દર્શના વાઘેલાની જીત
  • દસક્રોઈથી ભાજપના બાબુ જમના પટેલની જીત
  • ધોળકાથી ભાજપના કિરીટસિંહ ડાભીની જીત
  • ધંધૂકાથી ભાજપનાં કાળુભાઇ ડાભીની જીત
  • દસાડાથી ભાજપનાં પરષોત્તમ સોલંકીની જીત
  • લીંબડીથી ભાજપના કિરીટસિંહ રાણાની જીત
  • વઢવાણથી ભાજપના જગદીશ મકવાણાની જીત
  • ચોટીલાથી ભાજપનાં શામજી ચૌહાણની જીત
  • ધાંગધ્રાથી ભાજપના પ્રકાશ વરમોરાની જીત
  • મોરબીથી ભાજપનાં કાંતિ અમૃતિયાની જીત
  • ટંકારાથી ભાજપનાં દુર્લભજી દેથરિયાની જીત
  • વાંકાનેરથી ભાજપનાં જીતેન્દ્ર સોમાણીની જીત
  • રાજકોટ પૂર્વથી ભાજપના ઉદય કાનગડની જીત
  • રાજકોટ પશ્ચિમથી ભાજપના દર્શિતા શાહની જીત
  • રાજકોટ દક્ષિણથી ભાજપના રમેશ ટીલાળાની જીત
  • રાજકોટ ગ્રામ્યથી ભાજપના ભાનુબેન બાબરીયાની જીત
  • જસદણથી ભાજપના કુંવરજી બાવળિયાની જીત
  • ગોંડલથી ભાજપના ગીતાબા જાડેજાની જીત
  • જેતપુરથી ભાજપના જયેશ રાદડીયાની જીત
  • ધોરાજીથી ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત
  • કાલાવડથી ભાજપના મેઘજી ચાવડાની જીત
  • જામનગર ગ્રામ્યથી ભાજપના રાઘવજી પટેલની જીત
  • જામનગર ઉત્તરથી ભાજપના રીવાબા જાડેજાની જીત
  • જામનગર દક્ષિણથી ભાજપના દિવ્યેશ અકબરીની જીત
  • ખંભાળિયાથી ભાજપનાં મુળૂભાઇ બેરાની જીત
  • દ્વારકાથી ભાજપના પબુભા માણેકની જીત
  • જૂનાગઢથી ભાજપના સંજય કોરડીયાની જીત
  • કેશોદથી ભાજપના દેવા માલમની જીત
  • માગરોળથી ભાજપના ભગવાનજી કરગટિયાની જીત
  • તાલાલાથી ભાજપના ભગવાન બારડની જીત
  • કોડીનારથી ભાજપના પ્રદ્યુમન વાજાની જીત
  • ઉનાથી ભાજપના કે.સી.રાઠોડની જીત
  • ધારીથી ભાજપના જયસુખ કાકડીયાની જીત
  • અમરેલીથી ભાજપના કૌશિક વેકરિયાની જીત
  • લાઠીથી ભાજપના જનક તલાવિયાની જીત
  • સાવરકુંડલાથી ભાજપના મહેશ કસવાલાની જીત
  • રાજૂલાથી ભાજપના હિરા સોલંકીની જીત
  • મહુવાથી ભાજપના શિવાભાઇ ગોહિલની જીત
  • તળાજાથી ભાજપના ગૌતમ ચૌહાણની જીત
  • પાલિતાણાથી ભાજપના ભીખાભાઇ બારૈયાની જીત
  • ભાવનગર ગ્રામ્યથી ભાજપના પરષોત્તમ સોલંકીની જીત
  • ભાવનગર પૂર્વથી ભાજપના સેજલબેન પંડયાની જીત
  • ભાવનગર પશ્ચિમથી ભાજપના જીતુભાઇ વાઘાણીની જીત
  • ગઢડાથી ભાજપના શંભુપ્રસાદ ટૂંડિયાની જીત
  • બોરસદથી ભાજપના રમણ સોલંકીની જીત
  • ઉમરેઠથી ભાજપના ગોવિંદ પરમારની જીત
  • આણંદથી ભાજપના યોગેશ પટેલની જીત
  • પેટલાદથી ભાજપના કમલેશ પટેલની જીત
  • સોજીત્રાથી ભાજપના વિપુલ પટેલની જીત
  • માતરથી ભાજપના કલ્પેશ પરમારની જીત
  • નડીયાદથી ભાજપના પંકજ દેસાઈની જીત
  • મહેમદાવાદથી ભાજપના અર્જુનસિંહ ચૌહાણની જીત
  • મહુધાથી ભાજપના સંજયસિંહ મહિડાની જીત
  • ઠાસરાથી ભાજપના યોગેન્દ્રસિંહ પરમારની જીત
  • કપડવંજથી ભાજપના રાજેશ ઝાલાની જીત
  • બાલાસિનોરથી ભાજપના માનસિંહ ચૌહાણની જીત
  • સંતરામપુરથી ભાજપના કુબેર ડિંડોરની જીત
  • શહેરાથી ભાજપના જેઠા ભરવાડની જીત
  • મોરવાહડફથી ભાજપના નિમિષા સુથારની જીત
  • ગોધરાથી ભાજપના સી.કે.રાઉલજીની જીત
  • કાલોલથી ભાજપના ફતેસિંહ ચૌહાણની જીત
  • હાલોલથી ભાજપના જયદ્રથસિંહ પરમારની જીત
  • ફતેપુરાથી ભાજપના રમેશ કટારાની જીત
  • ઝાલોદથી ભાજપના મહેશ ભુરીયાની જીત
  • લીમખેડાથી ભાજપના શૈલેષ ભાભોરની જીત
  • દાહોદથી ભાજપના કનૈયાલાલ કિશોરીની જીત
  • ગરબાડાથી ભાજપના મહેન્દ્ર ભાભોરની જીત
  • દેવગઢબારિયાથી ભાજપના બચુ ખાબડની જીત
  • સાવલીથી ભાજપના કેતન ઈનામદારની જીત
  • છોટાઉદેપુરથી ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવાની જીત
  • પાવી જેતપુરથી ભાજપના જયંતિ રાઠવાની જીત
  • સંખેડાથી ભાજપના અભેસિંહ તડવીની જીત
  • ડભોઈથી ભાજપના શૈલેષ મહેતાની જીત
  • વડોદરા શહેર ભાજપના મનીષા વકીલની જીત
  • સયાજીગંજથી ભાજપના કેયૂર રોકડીયાની જીત
  • અકોટાથી ભાજપના ચૈતન્ય દેસાઈની જીત
  • રાવપુરાથી ભાજપના બાલકૃષ્ણ શુક્લની જીત
  • માંજલપુરથી ભાજપના યોગેશ પટેલની જીત
  • પાદરાથી ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત
  • કરજણથી ભાજપના અક્ષય પટેલની જીત
  • નાંદોદથી ભાજપના દર્શના વસાવાની જીત
  • જંબુસરથી ભાજપના ડી.કે.સ્વામીની જીત
  • વાગરાથી ભાજપના અરૂણસિંહ રાણાની જીત
  • ઝઘડિયાથી ભાજપના રિતેશ વસાવાની જીત
  • ભરૂચથી ભાજપના રમેશ મિસ્ત્રીની જીત
  • અંકલેશ્વરથી ભાજપના ઈશ્વરસિંહ પટેલની જીત
  • ઓલપાડથી ભાજપના મુકેશ પટેલની જીત
  • માંગરોળથી ભાજપના ગણપત વસાવાની જીત
  • માંડવીથી ભાજપના કુંવરજી હળપતિની જીત
  • કામરેજથી ભાજપના પ્રફૂ્લ્લ પાનસેરિયાની જીત
  • સુરત પૂર્વથી ભાજપના અરવિંદ રાણાની જીત
  • સુરત ઉત્તરથી ભાજપના કાંતિભાઇ પટેલની જીત
  • વરાછાથી ભાજપના કિશોર કાનાણીની જીત
  • કરંજથી ભાજપના પ્રવિણ ઘોઘારીની જીત
  • લિંબાયતથી ભાજપના સંગીતા પાટીલની જીત
  • ઉધનાથી ભાજપના મનુભાઇ પટેલની જીત
  • મજૂરાથી ભાજપના હર્ષ સંઘવીની જીત
  • કતારગામથી ભાજપના વિનુ મોરડીયાની જીત
  • સુરત પશ્ચિમથી ભાજપના પૂર્ણેશ મોદીની જીત
  • ચોર્યાસીથી ભાજપના સંદિપ દેસાઈની જીત
  • બારડોલીથી ભાજપના ઈશ્વર પરમારની જીત
  • મહુવાથી ભાજપના મોહન ઢોડિયાની જીત
  • વ્યારાથી ભાજપના મોહન કોકણીની જીત
  • નિર્ઝરથી ભાજપના ડો.જયરામ ગામીતની જીત
  • ડાંગથી ભાજપના વિજય પટેલની જીત
  • જલાલપોરથી ભાજપના રમેશ પટેલની જીત
  • નવસારીથી ભાજપના રાકેશ દેસાઈની જીત
  • ગણદેવીથી ભાજપનાં નરેશ પટેલની જીત
  • ધરમપુરથી ભાજપનાં અરવિંદ પટેલની જીત
  • વલસાડથી ભાજપના ભરત પટેલની જીત
  • પારડીથી ભાજપના કનુ દેસાઈની જીત
  • કપરાડાથી ભાજપના જિતુ ચૌધરીની જીત
  • ઉમરગામથી ભાજપના રમણ પાટકરની જીત

Live Updates 15:04 PM:  

  • ડભોઇમાં BJPના શૈલેષ મહેતાની 21000 મતોથી જીત
  • દાંતામાં કાંતિ ખરાડીનો 5300 વોટથી વિજય
  • સાંવરકુંડલામાં ભાજપના મહેશ કસવાલાની જીત

Live Updates 15:00 PM:  

  • વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત
  • ભાજપની 150+ આંક સાથે રેકોર્ડબ્રેક જીત
  • ભાજપ 157 બેઠક પર આગળ
  • કોંગ્રેસ 16 બેઠક પર આગળ
  • આપ 5 બેઠક પર આગળ
  • અન્ય 3 બેઠક પર આગળ
  • ગુજરાતની જનતાનો પાટીલે માન્યો આભાર
  • 12મી ડિસે.નવા મંત્રીમંડળની થશે શપથવિધિ

Live Updates 14:42 PM:  

  • ડભોઇમાં BJPના શૈલેષ મહેતાની 21000 મતોથી જીત
  • દાંતામાં કાંતિ ખરાડીનો 5300 વોટથી વિજય
  • સાંવરકુંડલામાં ભાજપના મહેશ કસવાલાની જીત

Live Updates 14:42 PM:  

  • ભુજ:ભાજપના કેશુ પટેલ 60 હજાર મતે વિજય
  • માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે વિજય
  • અંજાર ભાજપના ત્રિકમ છાંગાની ભવ્ય જીત
  • ગાંધીધામ ભાજપના માલતીબેન મહેશ્વરી વિજય
  • રાપર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની 577 મતે જીત

Live Updates 14:12 PM:  

  • દાંતામાં કાંતિ ખરાડીનો 5300 વોટથી વિજય
  • સાંવરકુંડલામાં ભાજપના મહેશ કસવાલાની જીત

Live Updates 14:02 PM:  

  • ભુજ:ભાજપના કેશુ પટેલ 60 હજાર મતે વિજય
  • માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે વિજય
  • અંજાર ભાજપના ત્રિકમ છાંગાની ભવ્ય જીત
  • ગાંધીધામ ભાજપના માલતીબેન મહેશ્વરી વિજય
  • રાપર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાની 577 મતે જીત

Live Updates 13:52 PM:  

  • વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત
  • ભાજપની 150+ આંક સાથે રેકોર્ડબ્રેક જીત
  • ભાજપ 158 બેઠક પર આગળ
  • કોંગ્રેસ 16 બેઠક પર આગળ
  • આપ 5 બેઠક પર આગળ
  • અન્ય 3 બેઠક પર આગળ
  • ગુજરાતની જનતાનો પાટીલે માન્યો આભાર
  • 12મી ડિસે.નવા મંત્રીમંડળની થશે શપથવિધિ

Live Updates 13:52 PM:  

  • મોરબી: 3 બેઠકો ઉપર ભાજપની વિજય નિશ્ચિત
  • ટંકારા કોંગ્રેસના લલીતભાઈ કગથરાએ હાર સ્વીકારી
  • વાંકાનેર કોંગ્રેસના મહંમદ જાવેદ પીરજાદાએ હાર સ્વીકારી
  • મોરબી બેઠક કોંગ્રેસના જયંતીભાઈ પટેલની મોટી લીડ સાથે હાર નિશ્ચિત

Live Updates 13:48 PM:  

  • ફતેપુરા ભાજપના રમેશ કટારાનો ભવ્ય વિજય
  • મહુવા ભાજપના શિવા ગોહિલ 32000ની લીડથી જીત
  • વિસનગર: ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીની ભવ્ય જીત
  • મહેસાણા ભાજપના મુકેશ પટેલનો વિજય

Live Updates 13:37 PM:  

  • ઈડર વિધાનસભા ભાજપનો કેસરિયો લહેરાવ્યો
  • બાલાસિનોર: ભાજપના માનસિંહ ચૌહાણની જીત
  • લુણાવાડા: કોગ્રેસના ગુલાબ સિંહ ચૌહાણની જીત
  • અંજારમાં ભાજપના ત્રિકમ છાંગાની જીત
  • ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાની ભવ્ય જીત
  • મહુધા વિધાનસભામાં 47 વર્ષ બાદ કોંગ્રેસનું ગઢ તૂટ્યો
  • ભાજપના સંજયસિંહ મહિડાનો 24,000 મતે વિજય
  • કામરેજ બેઠક પર ભાજપના પ્રફુલ પાનસેરીયાની જીત
  • જામનગર ઉત્તર: ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો વિજય

Live Updates 13:35 PM:  

  • કામરેજ બેઠક પર ભાજપના પ્રફુલ પાનસેરીયાની જીત
  • જામનગર ઉત્તર: ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનો વિજય

Live Updates 13:28 PM:  

  • બારડોલી ભાજપના ઇશ્વર પરમારની જીત
  • વડગામથી ભાજપના મણિ વાઘેલાની જીત
  • મોરવા હડફ: ભાજપના નિમિષા સુથાર
  • 48953થી લીડથી જીત હાંસલ કરી

Live Updates 13:21 PM:  

  • ઠક્કરબાપાનગરમાં બીજેપીના કંચન રાદડીયાની જીત
  • ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલની જીત

Live Updates 13:18 PM:  

  • જામજોધપુરમાં આમ આદમી પાર્ટીનો વિજય
  • હેમંત ખવાએ 70659 મતથી વિજય મેળવ્યો

Live Updates 13:16 PM:  

  • ખેડબ્રહ્મા : તુષાર ચૌધરી 8300 મતોથી આગળ
  • ઈડર : રમણલાલ વોરા 37849 મતોથી આગળ
  • હિંમતનગર : વી.ડી.ઝાલા 401 મતોથી આગળ
  • પ્રાંતિજ : ગજેન્દ્રસિંહ 35979 મતોથી આગળ

Live Updates 13:15 PM:  

Untitled 59 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 13:14 PM:  

Untitled 57 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 13:10 PM:  

Untitled 58 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 13:08 PM:  

  • રાધનપુર:ભાજપના લવીંગજી ઠાકોરની જીત
  • ચાણસ્મા:11 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • પાટણ:12 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • સિધ્ધપુર: 15 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ

Live Updates 13:05 PM:  

  • મોરવાહડફમાં ભાજપના નિમીષા સુથારની જીત
  • જામજોધપુર : આમ આદમી પાર્ટી ખાતું ખોલાવા તરફ
  • આપના ઉમેદવાર હેમંત ખવા 66793 મતથી આગળ
  • આપના હેમંત ખવા વિજય તરફ

Live Updates 12:57 PM:

  • રાજકોટ પશ્ચિમના ઉમેદવાર ડો.દર્શીતા જીત તરફ
  • ભાજપ ઉમેદવારે 1 લાખથી વધુની જંગી લીડ મેળવી
  • સુરતની વરાછા બેઠક પર કુમાર કાનાણાની જીત
  • 17 રાઉન્ડના અંતે 16754 મતથી વિજયી
  • આપના અલ્પેશ કથીરિયાની કારમી હાર
  • કાકાને મળ્યા 66785,ભત્રીજાને મળ્યા 50031 મત

Live Updates 13:00 PM:

જામજોધપુર : આમ આદમી પાર્ટી ખાતું ખોલાવા તરફ
આપના ઉમેદવાર હેમંત ખવા 66793 મતથી આગળ
આપના હેમંત ખવા વિજય તરફ

Live Updates 12:59 PM:

કપંડવંજ પરથી ભાજપના રાજેશ ઝાલાની જીત

Live Updates 12:53 PM:

વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત

Live Updates 12:53 PM:

  • ઇસુદાન ગઢવી,ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની હાર
  • ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો
  • 155 સીટ સાથે ભાજપની રેકોર્ડબ્રેક જીત
  • કોંગ્રેસ માત્ર 18 સીટ પર આગળ
  • આપને 6,અન્ય પક્ષ 3 સીટ પર આગળ

Live Updates 12:52 PM:

  • મધુ શ્રીવાસ્તવની ભાજપે કાઢી હવા
  • મધુ શ્રીવાસ્તવની ડિપોઝીટ ડૂલ
  • દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની કારમી હાર
  • અપક્ષ નેતા ધર્મેન્દ્રસિંહની થઇ જીત

Live Updates 12:50 PM:

  • વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ખોલાવ્યું ખાતું
  • વિસાવદર બેઠક પર સર્જાયો મોટો અપસેટ
  • આપના ભુપત ભાયાણીની 10 હજાર મતથી જીત
  • પક્ષપલટો કરનાર હર્ષદ રીબડીયાની થઇ હાર
  • વડોદરા જીલ્લાની 10માંથી 9 બેઠક પર ભગવો લહેરાયો
  • વડોદરા શહેર બેઠક પર મનિષા વકીલની જીત
  • અકોટામાં ચૈતન્ય દેસાઇની ભવ્ય જીત
  • માંજલપુરમાં યોગેસ પટેલની ભવ્ય જીત
  • સાવલીમાં કેતન ઇનામદારની ભવ્ય જીત
  • ડભોઇમાં શૈલેષ મહેતાની પ્રંચડ જીત
  • કરજણમાં અક્ષય પટેલની જીત
  • વાઘોડીયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
  • માણાવદર બેઠક પર કોંગ્રેસની જીત
  • પૂર્વ મંત્રી જવાહર ચાવડાની હાર
  • કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીનો વિજય

Live Updates 12:46 PM:

  • માણાવદર બેઠક પર કોંગ્રેસની જીત
  • પૂર્વ મંત્રી જવાહર ચાવડાની હાર
  • કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીનો વિજય

Live Updates 12:40 PM:

  • વલસાડ: ભાજપના ભરત પટેલનો વિજય
  • 102000 મતથી ભવ્ય વિજય

Live Updates 12:38 PM:

  • ઉધના : 8 રાઉન્ડના અંતે 31,422 મતથી ભાજપ આગળ
  • લીંબાયત : 5 રાઉન્ડના અંતે 2016 મતથી ભાજપ આગળ
  • સુરત પૂર્વ : 14 રાઉન્ડના અંતે 4264 મતથી ભાજપ આગળ
  • ખેરાલુ: 17 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • કડી:11 રાઉન્ડના અંતે 12607 મતથી ભાજપ આગળ
  • વિસનગર:10 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • રુષીકેશ પટેલ 20784 મતથી આગળ
  • વિજાપુર9 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ

Live Updates 12:37 PM:

  • દરિયાપુર: ભાજપના કૌશિક જૈનની જીત
  • રાવપુરા: ભાજપના બાલકૃષ્ણ શુકલની જીત

Live Updates 12:30 PM:

  • ભરૂચ : બીજેપી ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રીની જીત
  • મોડાસામાં ભાજપના ભીખુસિંહનો ભવ્ય વિજય

Live Updates 12:29 PM:

  • મોરવાહડફમાં નિમીષા સુથારની જીત નિશ્ચીત
  • 14 રાઉન્ડના અંતે 30 હજાર મતની લીડ
  • અમરેલી: કૌશિક વેકરીયા પ્રચંડ જીત તરફ

Live Updates 12:28 PM:

  • પરેશ ધાનાણીનો 29894 મતનો રેકોર્ડ તોડયો
  • અમરેલી: 18 રાઉન્ડના અંતે 38231 મતથી ભાજપ આગળ
  • ધારી: 10 રાઉન્ડના અંતે 2395 મતથી ભાજપ આગળ
  • સાંવરકુંડલા: 11 રાઉન્ડના અંતે 2980 મતથી કોંગ્રેસ આગળ

Live Updates 12:25 PM:

પોરબંદર:અર્જુન મોઢવાડીયાની જીત

Untitled 56 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 12:25 PM:

  • અમરેલી: કૌશિક વેકરીયા પ્રચંડ જીત તરફ
  • પરેશ ધાનાણીનો 29894 મતનો રેકોર્ડ તોડયો
  • અમરેલી: 18 રાઉન્ડના અંતે 38231 મતથી ભાજપ આગળ
  • ધારી: 10 રાઉન્ડના અંતે 2395 મતથી ભાજપ આગળ
  • સાંવરકુંડલા: 11 રાઉન્ડના અંતે 2980 મતથી કોંગ્રેસ આગળ

Live Updates 12:21 PM:

  • નાંદોદ : 13 રાઉન્ડના અંતે 22271 મતથી ભાજપ આગળ
  • ડેડીયાપાડા : 10 રાઉન્ડના અંતે 20625 મતથી આપ આગળ
  • વાવ : 11 રાઉન્ડના અંતે 3264 મતથી કોંગ્રેસ આગળ
  • વઢવાણ : ભાજપ ઉમેદવાર જગદીશ મકવાણાની જીત
  • મહેસાણા : 08 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • કડી : 10 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • વિસનગર : 09 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • બહુચરાજી : 12 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ખેરાલુ : 16 રાઉન્ડના અંતે 376 મતથી કોંગ્રેસ આગળ
  • ઊંઝા : 13 રાઉન્ડના અંતે 40437 મતથી ભાજપ આગળ

Live Updates 12:18 PM:

Untitled 55 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 12:17 PM:

  • શંકર ચૌધરીએ અંબાજીમાં કર્યા દર્શન
  • શક્તિપીઠમાં માતાજીનાં મેળવ્યા આશિર્વાદ
  • બનાસકાંઠા થરાદથી ભાજપના ઉમેદવાર ચૌધરી
  • શંકર ચૌધરીની થરાદ બેઠક પર ભવ્ય જીત
  • જીત બાદ શંકર ચૌધરીએ અંબાજીમાં કર્યા દર્શન

Live Updates 12:15 PM:

  • ભાવનગર પશ્ચિમ : 12 રાઉન્ડના અંતે 21000 મતથી ભાજપ આગળ
  • ગારિયાધર : 12 રાઉન્ડના અંતે 15,240 મતથી આપ આગળ
  • તળાજા : 9 રાઉન્ડના અંતે ગૌતમ ચૌહાણ 30 હજાર મતથી આગળ

Live Updates 12:10 PM:

  • રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય જીત
  • સુરતના મજૂરા બેઠક પરથી જીત થઇ
  • મજૂરા ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી

Untitled 54 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 12:09 PM:

  • પાટણ: સાત રાઉન્ડના અંતે 4812 મતથી કોંગ્રેસ આગળ
  • સિધ્ધપુર: 12 રાઉન્ડના અંતે 15177 મતથી કોંગ્રેસ આગળ
  • રાધનપુર: 16 રાઉન્ડના અંતે 10466 મતથી ભાજપ આગળ
  • ચાણસ્મા: સાત રાઉન્ડના અંતે 2181 મતથી ભાજપ આગળ
  • રાજકોટ પુર્વ: 12 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ફતેપુરા : 14 રાઉન્ડના અંતે 16711 મતથી ભાજપ આગળ
  • ઠાસરા : 16 રાઉન્ડના અંતે 25,404 મતથી ભાજપ આગળ
  • નડિયાદ : 14 રાઉન્ડના અંતે 26,138 મતથી ભાજપ આગળ
  • ટાઉદ્દેપર : 16 રાઉન્ડના અંતે 19,388 મતથી ભાજપ આગળ
  • કાંકરેજ : 9 રાઉન્ડના અંતે 1591 મતથી કોંગ્રેસ આગળ

Live Updates 12:07 PM:

  • દિયોદર:38 હજાર મતથી ભાજપના કેશાજી ચૌહાણની જીત
  • ગઢડા: શંભુ પ્રસાદ ટુંડીયાની 26526 મતથી જીત
  • દસાડા : 11 રાઉન્ડના અંતે 21564 મતથી ભાજપ આગળ
  • ચોટીલા : 13 રાઉન્ડના અંતે 27,026 મતથી ભાજપ આગળ
  • ધ્રાંગધ્રા : 11 રાઉન્ડના અંતે 19,061 મતથી ભાજપ આગળ

Untitled 52 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 12:05 PM:

લુણાવાડા : 14 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
સંતરામપુર : 7 રાઉન્ડના અંતે ભાજપ આગળ
વિસાવદરમાં BJP અને આપ વચ્ચે સીધી ટક્કર
12 રાઉન્ડના અંતે 6338 મતથી આપ આગળ
ઉના: 28 હજાર મતથી ભાજપ આગળ
સોમનાથ:64960 મતથી 7 રાઉન્ડના અંતે BJP આગળ

Live Updates 11:52 AM:

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેસરિયાની કમાલ
  • ભાજપે 150+નો મેજીકલ આંક સર કર્યો
  • ભાજપનો વિજયોત્સવ ખાનપુરમાં મનાવાશે
  • ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ
  • સાંજે છ કલાકે વિજયોત્સવની ઉજવણી
  • મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણી રહેશે ઉપસ્થિત
  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

Live Updates 11:49 AM:

અમરેલી વિધાનસભા 95 ના ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણી ને આપી પછડાટ…જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને અમરેલી જિલ્લામાં પાંચે પાંચ વિધાનસભામાં કમલ ખીલશેનો હાલમાં વિશ્વાસ વ્યક્ત કર્યો

Live Updates 11:48 AM:

  • પોરબંદર : 13 રાઉન્ડના અંતે બાબુ બોખરિયા 1400 મતથી આગળ
  • સાવલી: 14 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • દ્વારકા : 12 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • કેશોદ : 19 રાઉન્ડના અંતે 719 મતે કોંગ્રેસ આગળ
  • કચ્છ:ગાંધીધામ બેઠક પર કોંગ્રેસનો હોબાળો
  • ઇવીએમનું સીલ ખુલ્લું હોવાથી કર્યો હોબાળો
  • કોંગ્રેસ ઉમેદવારનો ગળા ફાંસાનો પ્રયાસ
  • કોંગી કાર્યકરોનો મતગણતરી સેન્ટર પર હોબાળો
  • પોલીસ અને સ્થાનિક તંત્રમાં દોડધામ

Live Updates 11:44 AM:

Untitled 51 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:42 AM:

  • વિસાવદરમાં BJP અને આપ વચ્ચે સીધી ટક્કર
  • 12 રાઉન્ડના અંતે 6338 મતથી આપ આગળ
  • ઉના: 28 હજાર મતથી ભાજપ આગળ

Live Updates 11:39 AM:

  • ભાજપના સંજય કોરડીયા વિજેતા થયા
  • કોંગ્રેસના ભીખાભાઇ જોશીએ હાર સ્વીકા

Untitled 48 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:36 AM:

  • PM મોદી-શાહે ભૂપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા
  • ગુજરાતમાં ભાજપનો લહેરાયો ભગવો
  • ડબલ એન્જિનની સરકારે કરી કમાલ
  • ફોન કરીને ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

Live Updates 11:34 AM:

Untitled 49 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:34 AM:

  • તળાજા: 3 રાઉન્ડના અંતે ગૌતમ ચૌહાણ આગળ
  • પાલીતાણા: 4 રાઉન્ડના અંતે ભાજપ 6013 મતથી આગળ
  • ભાવનગર પશ્ચિમ : 4 રાઉન્ડના અંતે જીતુ વાઘાણી 1362 મતથી આગળ
  • ભાવનગર પૂર્વ : 4 રાઉન્ડના અંતે 10123 મતથી ભાજપ આગળ
  • ભાવનગર ગ્રામ્ય:  3 રાઉન્ડના અંતે પરસોતમ સોલંકી 14904 મતથી આગળ
  • મહુવા : 5 રાઉન્ડના અંતે શિવાભાઇ ગોહિલ 9000 મતથી આગળ
  • દ્વારકા : 8 રાઉન્ડના અંતે પબુભા માણેક 13,842 મતથી આગળ
  • વ્યારા:10416 મતથી 9 રાઉન્ડના અંતે BJP આગળ
  • જૂનાગઠ શહેરમાં ભાજપનો ભગવો લહેરાયો
  • ખંભાળીયા : 10 રાઉન્ડના અંતે BJP આગળ
  • ગારીયાધાર:14533 મતથી 7 રાઉન્ડના અંતે AAP આગળ
  • વાસંદા:25440 મતથી 16 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • કાંકરેજ :3682 મતથી 6 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • વલસાડ:77000 મતથી 16 રાઉન્ડના અંતે BJP આગળ
  • નવસારી:46965 મતથી 11 રાઉન્ડના અંતે BJP આગળ
  • ગણદેવી:62719  મતથી 12 રાઉન્ડના અંતે BJP આગળ

Live Updates 11:30 AM:

Untitled 47 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:28 AM:

  • ખંભાળિયામાં મોટા ઉલટફેરની શક્યતા
  • AAPના ઈસુદાન ગઢવી માત્ર 88 મતે આગળ

Live Updates 11:28 AM:

  • તળાજા: 3 રાઉન્ડના અંતે ગૌતમ ચૌહાણ આગળ
  • પાલીતાણા: 4 રાઉન્ડના અંતે ભાજપ 6013 મતથી આગળ
  • ભાવનગર પશ્ચિમ : 4 રાઉન્ડના અંતે જીતુ વાઘાણી 1362 મતથી આગળ
  • ભાવનગર પૂર્વ : 4 રાઉન્ડના અંતે 10123 મતથી ભાજપ આગળ
  • ભાવનગર ગ્રામ્ય: 3 રાઉન્ડના અંતે 14904 મતથી ભાજપ આગળ

Live Updates 11:24 AM:

  • રાજુલા:970 મતથી 5 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • લુણાવાડા:2168 મતથી 12 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • ચાણસ્મા: 1082 મતથી 6 રાઉન્ડના અંતે BJP આગળ
  • નિઝર:16057 મતથી 11 રાઉન્ડના અંતે BJP આગળ
  • ઠાસરા: 10 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માતર: આઠ રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • મહુધા: 11માં રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • નડિયાદ:14 હજાર મતની ભાજપને લીડ
  • ડેડિયાપાડા:છ રાઉન્ડના અંતે આપ આગળ
  • ચૈતર વસાવા 10392 મતથી આગળ

Live Updates 11:20 AM:

Untitled 46 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:15 AM:

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીત્યા છે. ભૂપેન્દ્ર પટેલ 50 હજારથી વધુ મતોથી જીત્યા છે.

Untitled 44 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:11 AM:

  • કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ જીત
  • ખાડિયા-જમાલપુર બેઠક પર કોંગ્રેસની જીત
  • કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની જીત
  • દરિયાપુરમાં ભાજપનાં ઉમેદવાર કૌશિક જૈનની જીત
  • ગ્યાસુદ્દીન શેખની દરિયાપુરથી કારમી હાર

Untitled 45 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 11:09 AM:

  • ચાણસ્મા:ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • ધરમપુર:4 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • રાપર: 8 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ધાંગ્રધા: 6 રાઉન્ડના અંતે પ્રકાશ વરમોરા આગળ
  • વઠવાણ: નવ રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • સિધ્ધપુર:સાત રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • છોટાઉદેપુર: કોંગ્રેસ 3 બેઠક ગુમાવે તેવી શકયતા
  • આપે પાડયું વોટબેંકમાં પાડયું ગાબડું
  • છોટાઉદેપુરમાં આપ 2 અને કોંગ્રેસ 3 ક્રમે
  • ડાંગ: સાત રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • હાલોલ: છ રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • ગઢડા: 11માં રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • પાટણ:ત્રણ રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • પોરબંદર:સાત રાઉન્ડના અંતે મોઢવાડીયા આગળ

Live Updates 11:08 AM:

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ શકે શપથવિધિ
  • ગુજરાતમાં ભાજપ 150+ સીટ પર આગળ
  • ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત
  • ભાજપ શાસિત રાજ્યોના CM રહેશે હાજર
  • 11મી જાન્યુઆરીએ નવા મંત્રીમંડળની થશે શપથવિધિ
  • વડાપ્રધાન મોદી પણ કાર્યક્રમમાં રહી શકે છે હાજર

Live Updates 11:08 AM:

  • ધારી વિધાનસભામાં મોટો ઉલટફેર
  • આપ ઉમેદવાર 700 મતથી આગળ
  • ભાજપના જે.વી.કાકડીયા પાછળ
  • અમરેલી: સાત રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • બીજા નંબરે આમ આદમી પાર્ટી
  • ત્રીજા નંબરે કોંગ્રેસના પરેશ ધાનાણી

Live Updates 10:56 AM:

  • ભાજપ કમલમમાં મનાવશે વિજયોત્સવ
  • ભૂપેન્દ્ર પટેલ વિજયોત્સવમાં રહેશે હાજર

Live Updates 10:54 AM:

  • અસારવાના બીજેપીના દર્શના વાઘેલાની જીત

vlcsnap 2022 12 08 11h06m21s367 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

  • જલાલપોર બેઠક પરથી ભાજપનો વિજય
  • ભાજપના ઉમેદવાર આર.સી.પટેલની જીત
  • 61 હજારથી પણ વધુ મતથી જીત

Live Updates 10:51 AM:

  • મોરબી:કોંગ્રેસ ગઢ તુટવાની શકયતા,ભાજપ આગળ
  • ટંકારાઃચાર રાઉન્ડના અંતે BJP આગળ
  • વાંકાનેર: આઠ રાઉન્ડના અંતે BJP આગળ
  • મોરબી:છ રાઉન્ડના અંતે કાંતી અમૃતીયા આગળ

Live Updates 10:46 AM:

  • વડોદરા શહેર: ભાજપ ઉમેદવારો વચ્ચે વધુ લીડની હોડ
  • માંજલપુરમાં યોગેશ પટેલ 51 હજારથી આગળ
  • સયાજીગંજમાં કેયુર રોકડીયા 46 હજારથી આગળ
  • રાવપુરામાં બાલુ શુક્લ 41 હજારથી આગળ
  • અકોટામાં 25 હજારથી ચૈતન્ય દેસાઇ આગળ
  • અમદાવાદ ગ્રામ્યની પાંચ બેઠક પર ભાજપ આગળ
  • ગાંધીધામ:ભાજપના માલતી મહેશ્વરી આગળ
  • રાપર:આઠ રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • અબડાસા: સાત રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • 7 હજાર મતથી આગળ છે માંમદ જત આગળ
  • મોરવાહડફ:ભાજપના નિમીષા સુથાર આગળ
  • છ રાઉન્ડના અંતે 10 હજાર મતથી આગળ

Live Updates 10:40 AM:

  • ધરમપુર: 4300 મતથી ભાજપ આગળ
  • વલસાડ : 4000 મતથી ભાજપ આગળ
  • પારડી : 4500 મતથી ભાજપ આગળ
  • કપરાડા : 4500 મતથી ભાજપ આગળ
  • ઉમરગામ : 4200 મતથી ભાજપ આગળ
  • ડેડિયાપાડા: 6 રાઉન્ડના અંતે આપ આગળ
  • મોરવાહડફ:ભાજપના નિમીષા સુથાર આગળ
  • છ રાઉન્ડના અંતે 10 હજાર મતથી આગળ
  • મહુધા:4 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ઠાસરા::4 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • કપંડવજ:13 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માતર:છ રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ડેડિયાપાડા: આપ ઉમેદવાર 13572 મતથી આગળ
  • દસાડા: ચાર રાઉન્ડના અંતે નૌશાંદ સોલંકી આગળ
  • ચાણસ્મા: ત્રણ રાઉન્ડના અંતે BJP આગળ
  • પાટણ: ત્રણ રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • સિધ્ધપુર: પાંચ રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • રાધનપુર:સાત રાઉન્ડના અંતે BJP આગળ
  • પાલીતાણા: પાંચ રાઉન્ડ અંતે ભીખા બારૈયા આગળ
  • દરિયાપુર:કૌશિક જૈન છ રાઉન્ડના અંતે આગળ
  • ઇડર:બીજેપીના રમણ વોરા આગળ
  • માંજલપુર: યોગેશ પટેલ 47110 મતથી આગળ
  • વિરમગામ: 7માં રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ
  • ડભોઇ: ચાર રાઉન્ડના અંતે BJP આગળ

Live Updates 10:34 AM:

  • થરાદમાં ભાજપની બલ્લેબલ્લે
  • 14 હજાર લીડથી શંકર ચૌધરી આગળ
  • ભાજપના ઉમેદવાર છે શંકર ચૌધરી

Live Updates 10:28 AM:

  • પાલીતાણા: પાંચ રાઉન્ડ અંતે ભીખા બારૈયા આગળ
  • દરિયાપુર:કૌશિક જૈન છ રાઉન્ડના અંતે આગળ
  • ઇડર:બીજેપીના રમણ વોરા આગળ
  • માંજલપુર: યોગેશ પટેલ 47110 મતથી આગળ
  • વિરમગામ: 7માં રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ
  • ડભોઇ: ચાર રાઉન્ડના અંતે BJP આગળ

Live Updates 10:27 AM:

  • અમદાવાદમાં ભાજપ જીત તરફ
  • દાણીલીમડા: ભાજપના નરેશ વ્યાસ આગળ
  • ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ રેકોર્ડ બ્રેક જીત તરફ
  • ભાજપના ભૂપેન્દ્ર પટેલ 51 હજાર મતે આગળ
  • જલાલપોર: ભાજપના રમેશ પટેલ આગળ
  • થરાદ: ભાજપના શંકર ચૌધરી આગળ
  • પોરબંદર: ભાજપના બાબુ બોખીરિયા આગળ

Live Updates 10:20 AM:

હર્ષ સંઘવીનું સૂચક ટ્વીટ
કહ્યું- How’s the JOSH Gujarat?

Live Updates 10:17 AM:

  • જલાલપોર: 11માં રાઉન્ડના અંતે ભાજપની આગળ
  • ખેડબ્રહ્યા: છ રાઉન્ડના અંતે તુષાર ચૌધરી આગળ
  • પાદરા: કોંગ્રેસે ભાજપને પાછળ છોડયુ
  • 8માં રાઉન્ડના અંતે 2300 મતથી આગળ
  • ગારીયાધાર: આપના સુધિર વાઘાણી આગળ
  • પ્રાંતિજ: ગજેન્દ્રસિંહ 10036 મતથી આગળ
  • ફતેપુરા: ચાર રાઉન્ડના અંતે BJP આગળ
  • ગણદેવી: છ રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • નાંદોદ: છ રાઉન્ડના અંતે ભાજપ આગળ

Live Updates 10:11 AM:

  • ખંભાળિયા: આપના ઇસુદાન 5 હજાર મતે આગળ
  • 8 રાઉન્ડના અંતે કુંવરજી બાવળીયા આગળ
  • ડાંગ : છ રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • વાંસદા: 8 રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • મોડાસા: ભાજપના ભીખુસિંહ 13 હજાર મતે આગળ
  • પોરબંદર: કોંગ્રેસનાં અર્જુન મોઢવાડિયા આગળ
  • અમરેલી: કોંગ્રેસના ધાનાણી-8 હજાર મતથી પાછળ
  • રાજૂલા: કોંગ્રેસના અમરીશ ડેર પાછળ
  • સાવરકુંડલા: કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ

Live Updates 10:10 AM:

  • ભિલોડા: આમ આદમી પાર્ટી આગળ
  • વ્યારા: ચાર રાઉન્ડના અંતે BJP આગળ
  • પેટલાદ: 8 રાઉન્ડ અંતે BJP આગળ
  • કડી: ત્રણ રાઉન્ડના અંતે BJP આગળ
  • વિજાપુર: બે રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • બહુચરાજી:ભાજપ આગળ
  • વિરમગામ: પાંચમાં રાઉન્ડે હાર્દિક આગળ
  • ભુજ:AIMIM ચાર રાઉન્ડના અંતે આગળ
  • આણંદ:બીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • હિંમતનગર:ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • પ્રાંતિજ: ત્રણ રાઉન્ડના અંતે ગજેન્દ્રસિંહ આગળ
  • સાણંદ:બીજા રાઉન્ડના અંતે BJP આગળ
  • અસારવા:પાંચમાં રાઉન્ડના અંતે BJP આગળ

Live Updates 10:08 AM:

  • ગુજરાતમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ
  • ઘાટલોડિયા: ભૂપેન્દ્ર પટેલ 29 હજાર મતોથી આગળ
  • છોટાઉદેપુર: ભાજપના રાજેન્દ્રસિંહ આગળ
  • જામજોધપુર: ભાજપના ચીમન સાપરિયા આગળ

Live Updates 10:07 AM:

  • બોટાદ: AAPના ઉમેશ મકવાણા આગળ
  • માંજલપુર: ભાજપના યોગેશ પટેલ આગળ
  • અકોટા: ભાજપના ચૈતન્ય દેસાઈ આગળ
  • માળીયા: ભાજપના કાંતિલાલ અમૃતિયા આગળ
  • પાલનપુર: ભાજપના અનેકેતભાઈ આગળ સાણંદ
  • બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • અસારવા:પાંચમાં રાઉન્ડના અંતે BJP આગળ

Live Updates 10:05 AM:

  • આંકલાવ: ચાર રાઉન્ડના અંતે BJP આગળ
  • ગાંધીનગર દક્ષિણ: ત્રીજા રાઉન્ડમાં અલ્પેશ ઠાકોર આગળ

Live Updates 10:04 AM:

  • ઠક્કરબાપાનગર: બે રાઉન્ડના અંતે BJP આગળ
  • સયાજીગંજ: પાંચ રાઉન્ડ અંતે કેયુર રોકડીયા આગળ
  • વડોદરા શહેર: 27 હજાર મતથી મનિષા વકીલ આગળ
  • ધોળકા: પ્રથમ રાઉન્ડના અંતે BJP આગળ
  • નારણપુરા: ત્રીજા રાઉન્ડના અંતે BJP આગળ
  • એલિસબ્રિજ: ચાર રાઉન્ડના અંતે BJP આગળ
  • દરિયાપુર: ત્રણ રાઉન્ડના અંતે BJP આગળ
  • દાણીલીમડા:બે રાઉન્ડના અંતે BJP આગળ
  • જુનાગઢ: 7 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માણાવદર- 2021 મતથી ભાજપ આગળ

Live Updates 10:02 AM:

  • ધોળકા: પ્રથમ રાઉન્ડના અંતે BJP આગળ
  • નારણપુરા: ત્રીજા રાઉન્ડના અંતે BJP આગળ
  • એલિસબ્રિજ: ચાર રાઉન્ડના અંતે BJP આગળ
  • દરિયાપુર: ત્રણ રાઉન્ડના અંતે BJP આગળ
  • દાણીલીમડા:બે રાઉન્ડના અંતે BJP આગળ
  • જુનાગઢ: 7 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માણાવદર- 2021 મતથી ભાજપ આગળ

Live Updates 9:59 AM:

  • પેટલાદ: સાત રાઉન્ડ અંતે BJP આગળ
  • ગાંધીનગર ઉતર: ત્રણ રાઉન્ડ અંતે BJP આગળ
  • ધંધુકા: એક રાઉન્ડ અંતે BJP આગળ
  • દાણીલીમડા:બે રાઉન્ડના અંતે BJP આગળ
  • કલોલ:બે રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • સાવરકુંડલા: 1 રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • ધારી : 4 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • લાઠી: 2 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ખંભાત: એક રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માંજલપુર:ત્રણ રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • અકોટા: ત્રણ રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • વાઘોડીયા:અપક્ષ ઉમેદવાર 2200 મતથી આગળ
  • કરજણ:બે રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • પાદરા: ચાર રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • ડભોઇ:બે રાઉન્ડ અંતે ભાજપ આગળ

Live Updates 9:56 AM:

  • વડોદરા શહેર: ભાજપના મનીષા વકીલ આગળ
  • વઢવાણ: ભાજપના જગદીશભાઇ મકવાણા આગળ
  • વેજલપુર: ભાજપના અમિત ઠાકર આગળ
  • ધંધુકા: ભાજપના કાળુભાઇ ડાભી આગળ
  • રાધનપુર: ભાજપના લવિંગજી ઠાકોર આગળ
  • ખંભાત: એક રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માંજલપુર:ત્રણ રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • અકોટા: ત્રણ રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • વાઘોડીયા:અપક્ષ ઉમેદવાર 2200 મતથી આગળ
  • કરજણ:બે રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • પાદરા: ચાર રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • ડભોઇ:બે રાઉન્ડ અંતે ભાજપ આગળ

Live Updates 9:55 AM:

  • વિધાનસભા ચૂંટણીની મતગણતરી
  • ભાજપ 149 બેઠક પર આગળ
  • કોંગ્રેસ 19 બેઠક પર આગળ
  • આપ 10 બેઠક પર આગળ
  • અન્ય 4 બેઠક પર આગળ

Live Updates 9:52 AM:

  • થરાદમાં ભાજપની બલ્લેબલ્લે
  • 12 હજાર લીડથી શંકર ચૌધરી આગળ
  • ભાજપના ઉમેદવાર છે શંકર ચૌધરી
  • અમરેલી: ભાજપના હિરાભાઈ સોલંકી આગળ
  • જેતપુર: ભાજપના જયેશ રાદડીયા આગળ
  • ગોંડલ: ભાજપના ગીતા બા જાડેજા આગળ
  • કરજણ: ભાજપના અક્ષય પટેલ આગળ
  • લીમખેડા: ભાજપના શૈલેષ ભાભોર આગળ

Live Updates 9:51 AM:

  • લુણાવાડા:ત્રણ રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • ડેડીયાપાડા: ભાજપના હિતેષ વસાવા પાછળ
  • વાસંદા : પાંચ રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
  • કુતિયાણા: બે રાઉન્ડના અંતે 4686 મતથી સપા આગળ
  • છોટાઉદેપુર: ચાર રાઉન્ડ અંતે ભાજપ આગળ
  • વિસાવદર:હર્ષદ રીબડીયા 2900 મતોથી આગળ
  • ડાંગ:ચોથા રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માંગરોળ:604 મતથી કોંગ્રેસ ઉમેદવાર આગળ
  • હાલોલ: એક રાઉન્ડના અંતે બીજેપી આગળ

Live Updates 9:49 AM:

  • દસક્રોઈ: ભાજપના બાબુ જમના પટેલ આગળ
  • થરાદ: ભાજપના શંકર ચૌધરી આગળ
  • અસારવા: ભાજપના દર્શનાબહેન વાઘેલા આગળ
  • કોડીનાર: ભાજપના ડો. પ્રદ્યુમન વાજા આગળ

Live Updates 9:47 AM:

  • વિરમગામ: ભાજપના હાર્દિક પટેલ આગળ
  • નિઝર: ભાજપના ડૉ.જયરામ ગામીત આગળ
  • મજુરા: ભાજપના હર્ષ સંઘવી આગળ
  • ઘાટલોડિયા: ભૂપેન્દ્ર પટેલ આગળ

Live Updates 9:47 AM:

  • વિસાવદર:હર્ષદ રીબડીયા 2900 મતોથી આગળ
  • ડાંગ:ચોથા રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • માંગરોળ:604 મતથી કોંગ્રેસ ઉમેદવાર આગળ
  • હાલોલ: એક રાઉન્ડના અંતે બીજેપી આગળ

Live Updates 9:45 AM:

  • સૂરત પૂર્વ: 1 રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • કારંજ: 1 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • કામરેજ: 1 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • મજૂરા: 2 રાઉન્ડના અંતે હર્ષ સંઘવી આગળ
  • ઓલપાડ: 1 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • મહુવા: 3 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • કતારગામ:1 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • ચોર્યાસી:2 રાઉન્ડના અંતે ભાજપ આગળ

Live Updates 9:45 AM:

  • વિધાનસભા ચૂંટણીની મતગણતરી
  • ભાજપ 148 બેઠક પર આગળ
  • કોંગ્રેસ 21 બેઠક પર આગળ
  • આપ 9 બેઠક પર આગળ
  • અન્ય પક્ષ 4 બેઠક પર આગળ

Live Updates 9:44 AM:

  • સાબરમતી: બીજેપીના હર્ષદ પટેલ આગળ
  • ધરમપુર: BJP અરવીંદ પટેલ 9800 મતથી આગળ
  • પારડી: કનુ દેસાઇ 8200 મતથી આગળ
  • ઉમરગામમાં ભાજપ આગળ
  • વલસાડમાં ભાજપ આગળ
  • માંજલપુર બે રાઉન્ડ અંતે બીજેપી આગળ
  • ઘાટલોડીયા ત્રીજા રાઉન્ડના અંતે ભુપેન્દ્ર પટેલ આગળ
  • માણસા ત્રણ રાઉન્ડના અંતે ભાજપ 2416મતથી આગળ

Live Updates 9:39 AM:

  • વેજલપુર: અમિત ઠાકર 17 હજાર લીડથી આગળ
  • એલિસબ્રિજમાં બીજા રાઉન્ડમાં અમિત શાહ આગળ
  • રાધનપુર: 4 રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • 4 રાઉન્ડ અંતે કોંગ્રેસ 2560 મતે આગળ
  • સિદ્ધપુર: 2 રાઉન્ડ અંતે કોંગ્રેસ આગળ
  • 2 રાઉન્ડ અંતે કોંગ્રેસ 4018 મતે આગળ
  • કાલાવડ: 1 રાઉન્ડ અંતે કોંગ્રેસ 2314 મતથી આગળ
  • ભુજ: ભાજપના કેશુભાઈ પટેલ આગળ
  • જામજોધપુર: ભાજપ 2954 મત થી આગળ
  • ભાવનગર પૂ.BJP સેજલ પંડ્યા 4019 મતે આગળ
  • મહુવા પર ભાજપ 134 મતે આગળ
  • ભાવનગર ગ્રા. BJP ઉમેદવાર 5801 મતે આગળ
  • ગારીયાધાર આપના ઉમેદવાર સુધીર વાઘાણી આગળ

Live Updates 9:37 AM:

  • ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કર્યો જીતનો દાવો
  • મહેમદાવાદ: ભાજપના અર્જુનસિંહ ચૌહાણ આગળ
  • ઠાસરા: ભાજપના યોગેન્દ્રસિંહ પરમાર આગળ
  • નડિયાદ: ભાજપના પંકજભાઇ દેસાઈ આગળ
  • માતર: ભાજપના કલ્પેશ પરમાર આગળ
  • નિકોલ: ભાજપના જગદીશ વિશ્વકર્મા આગળ

Live Updates 9:36 AM:

  • ભાવનગર પૂ.BJP સેજલ પંડ્યા 4019 મતે આગળ
  • મહુવા પર ભાજપ 134 મતે આગળ
  • ભાવનગર ગ્રા. BJP ઉમેદવાર 5801 મતે આગળ
  • ગારીયાધાર આપના ઉમેદવાર સુધીર વાઘાણી આગળ

Live Updates 9:33 AM:

  • ગોંડલ: 2 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • બાલાસિનોર: 3 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • 3 રાઉન્ડના અંતે ભાજપ 3000 મત થી આગળ
  • લુણાવાડા: 2 રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • 2 રાઉન્ડના અંતે 108 મત થી આગળ
  • સંતરામપુર: 1 રાઉન્ડના અંતે અપક્ષ આગળ
  • 1 રાઉન્ડના અંતે અપક્ષ 75 મત થી આગળ

Live Updates 9:29 AM:

  • ગુજરાતમાં ભાજપનો પાવર યથાવત
  • 182માંથી 138 બેઠકો પર ભાજપ આગળ
  • ઘાટલોડિયાથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ
  • કોંગ્રેસ 38 બેઠકો પર આગળ
  • આપ 6 બેઠકો પર આગળ
  • ભિલોડા,ખંભાળિયા,સોમનાથ,ડેડીયાપાડામાં આપ આગળ
  • અન્ય પક્ષો 5 બેઠક પર આગળ

Live Updates 9:28 AM:

  • દહેગામ બીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ
  • થરાદ: શંકર ચૌધરી 5984 મતોથી આગળ
  • વેજલપુર: અમિત ઠાકર 6402 મતથી આગળ
  • નરોડા: ભાજપ ઉમેદવાર પાયલ કુકરાણી આગળ
  • નારણપુરા: જીતુ ભગત 7118 મતથી આગળ
  • અમરાઈવાડી: હસમુખ પટેલ 4536 મતથી આગળ
  • ઠક્કરબાપા નગર: ભાજપ ઉમેદવાર આગળ

Live Updates 9:27 AM:

  • જસદણ: ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા આગળ
  • રાજકોટ BJP ભાનુબેન બાબરીયા 4000 મતથી આગળ
  • પાવીજેતપુર 138 બેઠક પર ભાજપ આગળ
  • પ્રથમ રાઉન્ડના અંતે BJP 990 મતથી આગળ
  • છોટાઉદેપુર બેઠક પર ભાજપ આગળ
  • બીજા રાઉન્ડના અંતે BJP 5623 મતથી આગળ
  • રાજકોટ દક્ષિણ : BJPરમેશ ટીલાળા 2480 મતથી આગળ
  • દાંતા ભાજપ 1179 મતથી આગળ
  • દિયોદર ભાજપ 5200 મતથી આગળ

Live Updates 9:26 AM:

  • સાત બેઠક પર આપના ઉમેદવારો આગળ
  • ભિલોડા: આપના રૂપસિંહ આગળ
  • સોમનાથ: આપના જગમલ આગળ
  • ખંભાળિયા: આપના ઈસુદાન આગળ
  • ડેડીયાપાડા: આપના ચૈતર વસાવા આગળ

Live Updates 9:25 AM:

  • ઘાટલોડિયા: ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ
  • વાઘોડિયા: અપક્ષનાં ધર્મેન્દ્રસિંહ આગળ
  • સુરત પૂ: કોંગ્રેસના અસલમ આગળ
  • જામનગર ઉ: ભાજપના રિવાબા પાછળ

Live Updates 9:24 AM:

  • પાવીજેતપુર 138 બેઠક પર ભાજપ આગળ
  • પ્રથમ રાઉન્ડના અંતે BJP 990 મતથી આગળ
  • છોટાઉદેપુર બેઠક પર ભાજપ આગળ
  • બીજા રાઉન્ડના અંતે BJP 5623 મતથી આગળ
  • રાજકોટ દક્ષિણ : BJPરમેશ ટીલાળા 2480 મતથી આગળ
  • દાંતા ભાજપ 1179 મતથી આગળ
  • દિયોદર ભાજપ 5200 મતથી આગળ

Live Updates 9:23 AM:

  • ગાંધીનગર દક્ષિણ: ભાજપના અલ્પેશ ઠાકોર આગળ
  • ભુજ: ભાજપના કેશુભાઈ પટેલ આગળ
  • માંગરોળ: ભાજપના ગણપત વસાવા આગળ
  • દ્વારકા: ભાજપના પબુભા માણેક આગળ
  • ગોંડલ: ભાજપના ગીતાબા જાડેજા આગળ
  • સાણંદ: કોંગ્રેસના રમેશ પટેલ આગળ
  • લુણાવાડા: કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ આગળ
  • ધરમપુર: ભાજપના અરવિંદ પટેલ આગળ
  • વલસાડ: ભાજપના ભરત પટેલ આગળ
  • નિઝર: ભાજપના ઉમેદવાર ડૉ.જયરામ ગામીત આગળ
  • અમરેલી: ભાજપના કૌશિક વેકરીયા આગળ
  • દસાડા: ભાજપના પી.કે.પરમાર આગળ

Live Updates 9:22 AM:

  • મહેસાણા જિલ્લા પ્રથમ રાઉન્ડ પૂર્ણ
  • પ્રથમ રાઉન્ડનાં અંતે
  • કડીમાં કોગ્રેસ આગળ
  • મહેસાણા બીજેપી આગળ
  • વિસનગરમાં ઋષિકેશ પટેલ આગળ
  • ખેરાલુ કોંગ્રેસ આગળ
  • બહુચરાજી કોંગ્રેસ આગળ
  • વિજાપુર કોંગ્રેસ આગળ
  • ગાંધીનગર દ.માં અલ્પેશ ઠાકોર 4857 મતથી આગળ
  • અસારવા બેઠક પર ભાજપ આગળ

Live Updates 9:19 AM:

  • વાવ કોંગ્રેસ 200 વોટ થી ગેનીબેન પાછળ
  • થરાદ ભાજપ શંકર ચૌધરી 8000 થી આગળ
  • ધાનેરા અપક્ષ માવજી દેસાઇ 5697 થી આગળ
  • મહુવામાં કોંગ્રેસના કનુભાઈ કલસરીયા 1000 મટ આગળ
  • વલસાડ: ભાજપના ભરત પટેલ આગળ
  • નિઝર: ભાજપના ઉમેદવાર ડૉ.જયરામ ગામીત આગળ
  • અમરેલી: ભાજપના કૌશિક વેકરીયા આગળ
  • દસાડા: ભાજપના પી.કે.પરમાર આગળ

Live Updates 9:18 AM:

  • સોમનાથ 2 રાઉન્ડના અંતે આપ આગળ
  • ભાવનગર પશ્ચિમ: પ્રથમ રાઉન્ડમાં 144 મતે જીતુ વાઘાણી આગળ

Live Updates 9:15 AM:

  • ગાંધીધામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ
  • રાપર બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ
  • ભુજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ
  • અંજાર બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ

Live Updates 9:14 AM:

  • ધાનેરા: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈ આગળ
  • જસદણ: ભાજપના કુંવરજી બાવળીયા આગળ
  • રાજકોટ દક્ષિણ:  ભાજપના રમેશ ટિલાળા આગળ
  • જેતપુર: ભાજપના જયેશ રાદડીયા આગળ
  • લાઠી: કોંગ્રેસના વિરજી ઠુમ્મર આગળ
  • થરાદ: ભાજપના શંકર ચૌધરી આગળ
  • ઘાટલોડિયા: ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ
  • સિદ્ધપુર: ભાજપના બળવંતસિંહ આગળ
  • પાલનપુર: ભાજપના અનિકેત ઠાકર આગળ
  • વ્યારા: આપના બિપીન ચૌધરી આગળ

Live Updates 9:13 AM:

  • ડાંગમાં બીજા રાઉન્ડમાં કોગ્રેસ આગળ
  • તાલાલા: BJP ભગવાન બારડ 6843 મતથી આગળ
  • ટંકારા: BJP દુર્લભજી દેથરિયા 76 મતથી આગળ
  • મોરબી: BJP કાંતિ અમૃતિયા 481 મતથી આગળ
  • વાંકાનેર: BJP જીતુ સોમાણી 3310 મતથી આગળ
  • બાયડ: BJPના ભીખીબેન પરમાર 1788 મતથી આગળ
  • નિકોલ: BJP જગદીશ વિશ્વકર્મા 6789થી આગળ

Live Updates 9:11 AM:

  • લીંબડી: ભાજપના કિરીટસિંહ રાણા આગળ
  • વેજલપુર: ભાજપના અમિત ઠાકર આગળ
  • ગાંધીનગર દક્ષિણ: અલ્પેશ ઠાકોર આગળ
  • માંજલપુર: ભાજપના યોગેશ પટેલ આગળ

Live Updates 9:10 AM:

  • અમરેલી: કોંગ્રેસનાં પરેશ ધાનાણી પાછળ
  • જામનગર ઉ.: ભાજપના રિવાબા આગળ

Live Updates 9:09 AM:

નિકોલ: BJP જગદીશ વિશ્વકર્મા 6789થી આગળ

Live Updates 9:09 AM:

બીજા રાઉન્ડમાં ભાજપના હાર્દિક પટેલ 6762થી આગળ

Live Updates 9:08 AM:

વાંસદા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 2250 મતથી આગળ

Live Updates 9:08 AM:

છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપ આગળ
ભાવનગર પશ્વિમ બેઠક પર જીતુ વાઘાણી પાછળ
જુનાગઢ બેઠક પર ભાજપના સંજય કોરડીયા 2151 મતથી આગળ
ગાંધીનગર ઉત્તર કોંગ્રેસના વિરેન્દ્રસિંહ વાઘેલા 3147 મતથી આગળ
વરાછા બેઠક પર ભાજપના કુમાર કાનાણી 1000 મતથી આગળ
વડગામમાં કોંગ્રેસ આગળ 1200 મતથી આગળ

Live Updates 9:08 AM:

  • જામનગર ઉત્તરથી રિવાબા ભાજપમાંથી પાછળ
  • થરાદથી શંકર ચૌધરી ભાજપમાંથી આગળ
  • માણસાથી જે.એસ.પટેલ ભાજપમાંથી આગળ
  • અમરેલીથી પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી પાછળ
  • ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી ભાજપમાંથી આગળ
  • ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર ભાજપમાંથી આગળ
  • ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ ભાજપમાં 5 હજાર મતે આગળ
  • ખંભાળિયાથી ઈસુદાન ગઢવી આપમાંથી આગળ

Live Updates 9:07 AM:

શહેર                   બેઠક   ભાજપ     કોંગ્રેસ        આપ    અન્ય

અમદાવાદ          21          17            04            0             0

સુરત                   16          14            02             0            0

વડોદરા                10         09           01              0            0

ગાંધીનગર            05          03         02               0           0

Live Updates 9:02 AM:

ભાવનગર પશ્વિમ બેઠક પર જીતુ વાઘાણી પાછળ

Live Updates 9:01 AM:

જુનાગઢ બેઠક પર ભાજપના સંજય કોરડીયા 2151 મતથી આગળ

Live Updates 9:01 AM:

  • અમદાવાદની 21માંથી 16 બેઠક પર ભાજપ આગળ
  • અમદાવાદમાં 4 બેઠક પર કોંગ્રેસ આગળ

Live Updates 8:58 AM:

ગાંધીનગર ઉત્તર વિરેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ 3147 મત થી આગળ

Live Updates 8:57 AM:

  • શંકર ચૌધરી ભાજપ થરાદથી આગળ
  • ઋષિકેશ પટેલ ભાજપ વિસનગરથી આગળ
  • જગદીશ મકવાણા ભાજપ વઢવાણથી આગળ
  • અનિકેત ઠાકર પાલનપુર ભાજપથી આગળ
  • ગોપાલ ઇટાલિયા કતારગામ સુરત આપથી આગળ
  • કુમાર કાનાણી વરાછા સુરત ભાજપ આગળ

Live Updates 8:56 AM:

વરાછા બેઠક પર ભાજપના કુમાર કાનાણી 1000 મતથી આગળ

Live Updates 8:55 AM:

વડગામમાં કોંગ્રેસ આગળ 1200 મતથી આગળ

Live Updates 8:53 AM:

થરાદમાં ભાજપના શંકર ચૌધરી 3100 મતોથી આગળ

Live Updates 8:50 AM:

કતારગામ બેઠક પર ગોપાલ ઇટાલિયા આપથી આગળ

Live Updates 8:47 AM:

નિઝરમા ભાજપના જયરામ ગામીત ૨૨૦૦ મતે આગળ

Live Updates 8:46 AM:

  • રાજકોટ બેલેટ પેપર ગણતરી શરૂ
  • ગોંડલ બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજા આગળ

Live Updates 8:43 AM:

  • વડોદરા ડભોઇ બેઠક
  • બેલેટ પેપરમાં ભાજપના શૈલેષ મહેતા આગળ
  • ડભોઇ બેઠકનો પહેલો રાઉન્ડ શરૂ
  • ઈવીએમ ની ગણતરી શરૂ થઈ

Live Updates 8:41 AM:

વલસાડ બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત પટેલ આગળ

Live Updates 8:41 AM:

રાપર વિધાનસભા બેઠક ઉપર ભાજપ આગળ
પોસ્ટલ બેલેટ ગણતરીમાં ભાજપ આગળ
ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા આગળ

Live Updates 8:40 AM:

હાર્દિક પટેલ ભાજપ વિરમગામ પાછળ
આમ આદમી પાર્ટી વિરમગામમાં આગળ

Live Updates 8:39 AM:

વલસાડ પારડી કનુભાઇ દેસાઇ ભાજપ આગળ

Live Updates 8:38 AM:

  • રાઘવજી પટેલ ભાજપ જામનગર ગ્રામ્યથી આગળ
  • ગીતાબા જાડેજા ભાજપ ગોંડલથી આગળ
  • દર્શિતા શાહ ભાજપ રાજકોટ પશ્ચિમથી આગળ
  • કુંવરજી બાવળિયા ભાજપ જસદણથી આગળ
  • ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઘાટલોડિયાથી આગળ
  • હર્ષ સંઘવી ભાજપ સુરત મજૂરાથી આગળ
  • રિવાબા જામનગર ઉત્તરથી આગળ

Live Updates 8:37 AM:

વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકર આગળ

Live Updates 8:36 AM:

પાટણમાં BJPના ઉેમેદવાર લવીંગજી ઠાકોર આગળ

Live Updates 8:32 AM:

  • બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરાઇ
  • જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમથી આગળ
  • હર્ષ સંઘવી સુરત મજૂરાથી આગળ
  • ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી આગળ

Live Updates 8:30 AM:

  • રાજકોટઃ મનસુખ કાલરીયાએ કર્યો વિરોધ
  • રાજકોટ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર છે
  • બેલેટ પેપર બોક્સનું સીલ તુટવાની કરી ફરિયાદ
  • રાજકોટ જિલ્લા કલેકટરને કરી ફરિયાદ

Live Updates 8:24 AM:

  • સુરતની 7 બેઠકો પર ભાજપ આગળ
  • તાપી,ભરૂચ,નવસારીની 1 બેઠક પર કોંગ્રેસ આગળ
  • દ.ગુજરાતમાં આપ અને BTP 1-1 બેઠક પર આગળ

Live Updates 8:23 AM:

  • સૌરાષ્ટ્ર-કચ્છની 14 માંથી 5 બેઠક પર કોંગ્રેસ આગળ
  • મોરબીની 1-1 બેઠક પર ભાજપ આગળ
  • સુરેન્દ્રનગર -મોરબીની 1-1 બેઠક પર ભાજપ આગળ
  • ઉત્તર ગુજરાતની 3 બેઠક પર ભાજપ આગળ
  • દ.ગુજરાતની 35 માંથી 12 બેઠકો પર ભાજપ આગળ
  • દ.ગુજરાતની 3 બેઠકો પર કોંગ્રેસ આગળ

Live Updates 8:16 AM:

પોસ્ટલ બેલેટની ગણતરીના પ્રારંભિક વલણોમાં, ભાજપ 32 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 8 અને AAP 4 સીટો પર આગળ છે.

Live Updates 8:16 AM:

  • શરૂઆતી વલણમાં ભાજપ 29 બેઠક પર આગળ
  • કોંગ્રેસ 10 બેઠક પર આગળ
  • આપ પાર્ટી 1 બેઠક પર આગળ

Live Updates 8:12 AM: પ્રારંભિક વલણોમાં ભાજપની મોટી લીડ, AAP પાસે પણ ખુલ્લું ખાતું છે

ગુજરાતમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણોમાં ભાજપે લીડ બનાવી છે. હાલ ભાજપ 20 સીટો પર આગળ છે. તે જ સમયે, કોંગ્રેસ 6 અને આમ આદમી પાર્ટી એક બેઠક પર આગળ છે.

Live Updates 8:10 AM: મતગણતરીમાં પ્રથમ વલણ આવ્યું સામે

  • પ્રથમ વલણમાં ભાજપ આગળ
  • પોસ્ટલ બેલેટથી હાથ ધરાઇ મતગણતરી
  • શરૂઆતી વલણમાં ભાજપ 10બેઠક પર આગળ
  • કોંગ્રેસ 1 બેઠક પર આગળ
  • અન્ય પાસે આવી 1 બેઠક

Live Updates 8:00 AM: મતગણતરીની થઇ શરૂઆત  

ગુજરાતમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. લગભગ અડધા કલાક પછી EVM મતોની ગણતરી થશે.

Live Updates 7:52 AM: પરિણામ આવે તે પહેલા આપ પાર્ટીએ લગાવ્યા પોસ્ટર 

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે, “આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પક્ષ બનવા પર તમામ દેશવાસીઓને અભિનંદન.”

Live Updates 7:41 AM: હાર્દિક પટેલે કહ્યું કે અમારી સરકાર બની રહી છે

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કહ્યું છે કે અમારી સરકાર બની રહી છે. લોકોએ કામના આધારે મતદાન કર્યું છે. છેલ્લા 20 વર્ષમાં અહીં કોઈ બબાલ કે આતંકવાદી હુમલો થયો નથી. લોકો જાણે છે કે ભાજપ તેમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. ભાજપે સુશાસન કર્યું છે. અમે 135-145 બેઠકો જીતવા જઈ રહ્યા છીએ.

Live Updates 7:41 AM: સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના મતગણતરી કેન્દ્રની બહારના દ્રશ્યો.

Untitled 44 1 ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર, 12 ડિસેમ્બરે શપથ ગ્રહણ

Live Updates 7:36 AM: મતદાન મથક પર લોકો ભેગા થઈ રહ્યા છે…

મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકીય પક્ષોના કાર્યકરો મતદાન મથકો પર પહોંચવા લાગ્યા છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતગણતરી આઠ વાગ્યે શરૂ થશે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.

Live Updates 7:36 AM: 182 મતગણતરી નિરીક્ષકો અને 494 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક  

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ભારતીએ જણાવ્યું હતું કે રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે નિરીક્ષકો અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ માટે 182 મતગણતરી નિરીક્ષકો અને 494 મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેશે.

Live Updates 7:35 AM: ગુજરાતમાં આજે મતગણતરી, ભાજપ રેકોર્ડ બનાવશે કે કોંગ્રેસ-આપને મળશે તક?

ગુજરાતમાં 27 વર્ષથી રહેલ ભાજપ ફરી સત્તા હાંસલ કરી શકે છે. તમામ એજન્સીઓના એક્ઝિટ પોલમાં આ આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ભાજપ અગાઉના તમામ રેકોર્ડ તોડીને જંગી માર્જિનથી જીતશે. 2002માં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007માં તે ઘટીને 117 થઈ ગઈ. 2012માં તે ઘટીને 115 અને 2017માં 99 થઈ ગઈ હતી.

જો તમામ એક્ઝિટ પોલના આંકડાઓની સરેરાશ લેવામાં આવે તો આ વખતે ભાજપને 133 બેઠકો મળી શકે છે. તે જ સમયે, કોંગ્રેસને 38 બેઠકો પર ઘટાડવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટીને આઠ અને અન્યને ત્રણ બેઠકો મળી શકે છે. આ વખતે 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. તેમના ભાવિનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે.

Live Updates 7:30 AM: વિધાનસભા બાદ મિશન-24ની તૈયારીમાં ભાજપ, ઘણા રાજ્યોમાં કરશે ફેરફાર

ભારતીય જનતા પાર્ટી (BJP) વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તે એક જ સમયે અનેક મોરચે કામ કરે છે. આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. હવે ભાજપે મિશન 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે, તે પહેલા ઘણા રાજ્યોમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પર ભગવા પાર્ટીની પણ નજર છે. ભાજપ ઘણા રાજ્યોમાં ફેરબદલ કરી શકે છે.

આ પણ વાંચો:આજે છ વિધાનસભા અને એક લોકસભા બેઠકના પરિણામ, કોણ જીતશે પેટાચૂંટણીનો જંગ?

આ પણ વાંચો:આજે ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ

આ પણ વાંચો:ગુજરાત અને હિમાચલના પરિણામો 2024ની લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરશે!