Not Set/ Mantavya News bell 02/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

7.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 10.6 અને રાજકોટમાં 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન 7.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર — નિર્મલા સીતારમણે રજૂ કર્યુ કેન્દ્રીય બજેટ…પાંચથી સાડા સાત લાખની આવક પર હવે 20ના બદલે 10 ટકા ટેક્સ…ખેડૂતો માટે 16 સૂત્રીય યોજનાની જાહેરાત મોટી યોજનાનો વધશે વ્યાપ — દિલ્હીમાં ભાજપનાં મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત…..અમિત શાહ કરશે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 8 Mantavya News bell 02/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

7.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 10.6 અને રાજકોટમાં 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન
7.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

નિર્મલા સીતારમણે રજૂ કર્યુ કેન્દ્રીય બજેટ…પાંચથી સાડા સાત લાખની આવક પર હવે 20ના બદલે 10 ટકા ટેક્સ…ખેડૂતો માટે 16 સૂત્રીય યોજનાની જાહેરાત
મોટી યોજનાનો વધશે વ્યાપ

દિલ્હીમાં ભાજપનાં મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત…..અમિત શાહ કરશે ડોર-ટુ-ડોર કેમ્પેઇન
શાહ કરાશે કેમ્પેઇનનો પ્રારંભ

અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત….શોપિંગ મોલની સુરક્ષા વધારવા અપાયા આદેશ
આતંકી હુમલાની દહેશત

જૂનાગઢ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ગોલમાલ…પુરવઠા મામલતદારો સ્વીકાર, નીતિન પટેલે કહ્યું, કૌભાંડ આચરનારા સામે થશે ફોજદારી કેસ
મગફળીમાં મેલી રમત

કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક 304ને પાર…તો ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ મોડ પર
કોરોનાનો અજગર ભરડો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.