Not Set/ Mantavya News bell 03/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines NCP પ્રમુખ શરદ પવારનો દાવો…..વડાપ્રધાન મોદી અમારી સાથે કામ કરવા ઇચ્છતા હતા, પણ મેં એ પ્રસ્તાવ ફગાવી દીધો પવારનું સ્ફોટક નિવેદન —————- અમદાવાદમાં કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી નાખતાં કરૂણ મોત….મેમનગર પાસે મધરાતે બની હિટ એન્ડ રનની ઘટના કોંગી MLAની કારે લીધો જીવ —————- રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 2 Mantavya News bell 03/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

NCP પ્રમુખ શરદ પવારનો દાવો…..વડાપ્રધાન મોદી અમારી સાથે કામ કરવા ઇચ્છતા હતા, પણ મેં એ પ્રસ્તાવ ફગાવી દીધો

પવારનું સ્ફોટક નિવેદન

—————-

અમદાવાદમાં કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી નાખતાં કરૂણ મોત….મેમનગર પાસે મધરાતે બની હિટ એન્ડ રનની ઘટના

કોંગી MLAની કારે લીધો જીવ

—————-

રાજ્યમાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ….નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર

હાડ થીજવતી ઠંડીનો અહેસાસ

—————-

આવતીકાલે સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ….હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા

તાતને માથે ઘાત જેવો ઘાટ

—————-

AMCની જુનિયર કલાર્કની પરીક્ષામાં વિવાદ….એક જ પરિવારના સભ્યો પાસ થયાની યાદી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર

ફરીથી સરકારી પરીક્ષા વિવાદમાં!

—————-

નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતી ગુમ થવા મુદ્દે બેંગાલુરૂથી ખાલી હાથે પાછી ફરી પોલીસ…ઈન્ટરનેટની મદદથી જાહેર કરશે બ્લુ નોટિસ

ખાલી હાથે પાછી ફરી પોલીસ

—————-

દિલ્હી સંસદભવનમાં ભાજપની સંસદીય દળની મળશે બેઠક….વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કરાયું આયોજન

સંસદીય દળની મળશે બેઠક

—————-

મળી આવ્યો ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડરનો કાટમાળ….ક્રેશ સાઇટથી 750 મીટર દુર નાસાએ શોધ્યા ત્રણ ટુકડા

વિક્રમ લેન્ડર મુદ્દે મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.