Not Set/ Mantavya News bell 05/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines 7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 11.1 અને રાજકોટમાં 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઠંડીનો ચમકારો યથાવત ——————– ટેકસાસ યુનિવર્સિટીમાં ગોલીકાંડ…સંદિગ્ધ આરોપીની ધરપકડ,બે મહિલાનાં થયાં હતાં મોત ગોલીકાંડમાં ઝડપાયો આરોપી ——————– સુરતના વેસુ વિસ્તારના SMC આવાસમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ ….બ્લાસ્ટમાં 3 લોકો ગંભીર રીતે દાઝ્તા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા સિલિન્ડર બ્લાસ્ટમાં 3 ઘાયલ ——————– […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 1 Mantavya News bell 05/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

7.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 11.1 અને રાજકોટમાં 12.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ઠંડીનો ચમકારો યથાવત
——————–
ટેકસાસ યુનિવર્સિટીમાં ગોલીકાંડ…સંદિગ્ધ આરોપીની ધરપકડ,બે મહિલાનાં થયાં હતાં મોત
ગોલીકાંડમાં ઝડપાયો આરોપી
——————–
સુરતના વેસુ વિસ્તારના SMC આવાસમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ ….બ્લાસ્ટમાં 3 લોકો ગંભીર રીતે દાઝ્તા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
સિલિન્ડર બ્લાસ્ટમાં 3 ઘાયલ
——————–
ગુજરાતનાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય,..આગામી શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી થશે શરૂ,ઉનાળુ વેકેશન 4 મેથી 7 જૂન સુધી રહેશે
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય
——————–
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ગરમાઈ…યાદીમાં સુધારાનો જવાબ ન મળતાં વિદ્યાર્થીઓમાં રોષ…કુલપતિ, ઉપકુલપતિ ગુમ થયાના લાગ્યા પોસ્ટર
સેનેટની ચૂંટણી ગરમાઈ (75)
——————–
અમદાવાદમાં નોંધાયો કોરોનાનો પ્રથમ શંકાસ્પદ કેસ….તો સુરત સિવિલના આઈસોલેશન વોર્ડમાંથી શંકાસ્પદ દર્દી થયો ફરાર
અમદાવાદમાં પ્રથમ કેસ

——————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.