Not Set/ Mantavya News bell 10/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

ચૂંટણી પંચે દિલ્હી મતદાનના આંકડા કર્યા જાહેર ….વિધાનસભા માટે 62.59% વોટિંગ થયું… AAPએ આંકડાં જાહેર ન કરવા પર ઉઠાવ્યા હતા સવાલ દિલ્હીમાં 62.59% થયું મતદાન ——————————– પંચમહાલના કાલોલના એરાલમાં સરકારી બસ પર હુમલો ….વરઘોડાના ટોળાએ કર્યો હુમલો…SOG, LCB સહીતનો પોલિસ કાફલો ઘટનાસ્થળે જાનૈયાઓએ કરી બબાલ —————————— અમદાવાદના પાંચ મોટા જવેલર્સના ત્યાં આઈટીના દરોડા….ત્રણ દિવસ ચાલી […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 2 Mantavya News bell 10/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

ચૂંટણી પંચે દિલ્હી મતદાનના આંકડા કર્યા જાહેર ….વિધાનસભા માટે 62.59% વોટિંગ થયું… AAPએ આંકડાં જાહેર ન કરવા પર ઉઠાવ્યા હતા સવાલ દિલ્હીમાં 62.59% થયું મતદાન
——————————–
પંચમહાલના કાલોલના એરાલમાં સરકારી બસ પર હુમલો ….વરઘોડાના ટોળાએ કર્યો હુમલો…SOG, LCB સહીતનો પોલિસ કાફલો ઘટનાસ્થળે જાનૈયાઓએ કરી બબાલ
——————————
અમદાવાદના પાંચ મોટા જવેલર્સના ત્યાં આઈટીના દરોડા….ત્રણ દિવસ ચાલી કાર્યવાહી ….સર્ચ ઓપરેશનમાં પેપર અને ડિજિટલ ડેટા કરાયા જપ્ત ITની તવાઈ, જવેલર્સમાં ફફડાટ
—————————-
અમદાવાદ નજીક કાપડ ફેક્ટરીમાં લાગેલી આગમાં 7નાં મોત…6 સામે ગુનો..ત્રણની ધરપકડ..પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર 7 મોતના જવાબદાર કોણ?
—————————
CAAના સમર્થનમાં ભાજપે સુરતમાં કાઢી વિશાળ રેલી…રૂપાણીએ કાઢી કૉંગ્રેસની ઝાટકણી..કહ્યું, તમે આતંકવાદીઓને ખવડાવી બિરીયાની CAAના સમર્થનમાં રેલી
—————————-
સુરત ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકરે ચાર અશ્લીલ વીડિયો શેર કરતા વિવાદ….મહિલા કોર્પોરેટર અને ધારાસભ્યના વિરોધ બાદ કાર્યકરને ગ્રૂપમાંથી કાઢી મૂકાયો અશ્લીલ વીડિયોથી વિવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.