- જૂનાગઢ રોપવે સંચાલકોની દાદાગીરી આવી સામે
- ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ પર હુમલો
- રોપ વેના સંચાલકોએ પત્રકાર સાથે કરી દાદાગીરી
- CCTV કેમેરાના હોય તેવી જગ્યાએ લઈ જઈ કરી મારામારી
Junagadh News: જૂનાગઢમાં રોપવે સંચાલકોની દાદાગીરી સામે આવી છે.ત્યારે રોપવે સંચાલકો મંતવ્ય ન્યૂઝ રિપોર્ટર સાથે ઝપાઝપી કરી હતી.પત્રકારના મોબાઇલમાંથી તમામ વિડિયો ડીલીટ કરવામાં આવ્યો હતો.રોપવેના મેનેજર અને અન્ય બે કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે.CCTV કેમેરાના હોય તેવી જગ્યાએ લઈ જઈને મારામારી કરી હતી.રોપ વેના મેનેજર કુલબિરસિંઘ બેદીએ પત્રકારને માર માર્યો હતો.
સળગતા સવાલ…
- ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્થંભ પર હુમલો
- જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો
- જૂનાગઢમાં પત્રકારો જ સલામાત નહી તો લોકોનું શું ?
- જૂનાગઢ રોપવે સંચાલકોની દાદાગીરી ક્યા સુધી ચાલશે ?
- સંચાલકોને કાયદા વ્યવસ્થાનો ડર જ નથી ?
- જૂનાગઢ એસપીએ આ મુદ્દે પ્રતિક્રિયા ના આપી
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
