Gujarat News : રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.
જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઉચકાયું છે. જેને કારણે મોટાભાગના જિલ્લાઓમાં 2 ડિગ્રી સુધી તાપમાન વધ્યું છે.
આ પણ વાંચો:અરવલ્લી-મોડાસા નડિયાદ સ્ટેટ હાઇવે પર 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ
આ પણ વાંચો:જામનગરમાં ટ્રાફિક નિયમો તોડતા પહેલા વાંચજો જરૂર બેનર, નહિ તો ભરવો પડશે દંડ
