Vadodara News/ અમદાવાદમાં વિદ્યાર્થી પર હુમલા જેવી ઘટના વડોદરામાં બની

વિદ્યાર્થીએ નખ વડે હુમલો કરતા અન્ય વિદ્યાર્થની આંખ બચી ગઈ

Gujarat Vadodara

Vadodara News : અમદાવાદની સેવન્ત ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ રાજ્યમાં વિદ્યાર્થીઓ પરના હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. જેમાં વડોદરામાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર નખ વડે હુમલો કર્યો હતો. આ ઘટના વડોદરાની પોદ્દાર સ્કૂલમાંબની હતી. વિદ્યાર્થીએ નખ વડે હુમલો કરતા અન્ય  વિદ્યાર્થીની આંખ બચી ગઈ હતી. તે સિવાય જે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.

તેના કહેવા મુજબ હુમલાખોર વિદ્યાર્થી પાસે ચાકૂ પણ હતું. આ હુમલો ધોરણ 7ના વિદ્યાર્થી પર સાથી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો હતો. બેચ પરથી હટવાનું કહેવા જેવી સામાન્ય બાબતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અરસ્નાન કાપડીયા નામના વિદ્યાર્થી પર નખ વડે હુમલો કરાયો હતો. આ હુમલો બરાનુદ્દીન મસૂરવાલા નામના વિદ્યાર્થીએ કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદમાં નશીલા પદાર્થના જથ્થા સાથે 7.42 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો

આ પણ વાંચો:આણંદમાં પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ મલેકની છરીના ઘા મારી હત્યા, હુમલાખોર ફરાર

આ પણ વાંચો:આણંદમાં અમુલ ડેરીની મતદાર યાદીનો વિવાદ વકર્યો