આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો પસાર થાય, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 14 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti

પંચાંગ:

  • તારીખ :- ૧૪-૦૨-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા સુદ પાંચમ
  • રાશી :-   મેષ (અ, લ, ઈ)
  • નક્ષત્ર :-   રેવતી             (સવારે ૧૦:૪૩ સુધી.)
  • યોગ :-    શુભ             (સાંજે ૦૭:૫૫ સુધી.)
  • કરણ :-    બાલવ                    (બપોરે ૧૨:૦૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૧૧:૦૩ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                 ü મેષ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૨ એ.એમ                                  ü ૦૬.૩૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૦:૧૬ એ.એમ.                     ü ૧૨:૨૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૫૩ થી ૦૨.૧૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે વસંત પંચમી છે. આજે વેલેન્ટાઈન ડે છે.·        પાંચમ ની સમાપ્તિ     બપોરે ૧૨:૦૭ સુધી.·         

  • તારીખ :-        ૧૪-૦૨-૨૦૨૪, રવિવાર / પોષ સુદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૨ થી ૦૮:૩૮
અમૃત ૦૮:૩૮ થી ૧૦:૦૩
શુભ ૧૧:૨૮ થી ૧૨.૫૩
લાભ ૦૫:૦૯ થી ૦૬:૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૯ થી ૦૯:૪૪
અમૃત ૦૯:૪૪ થી ૧૧:૧૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • વચન આપવું નહિ.
  • થાક ઉતરી જાય.
  • આત્મનિર્ભર બનો.
  • મુશ્કેલી દૂર થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મોજ મજા માં દિવસ જાય.
  • પરિવાર તરફથી મદદ મળે.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક સ્થિતિ નબળી જણાઈ.
  • કામમાં વિલંબ આવી શકે છે.
  • સર્જનાત્મક વિચારો આવે.
  • જીવનસાથી જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • ધીરજ રાખવી.
  • નાણાં રોકતા પહેલા સલાહ લેવી.
  • જીવનમાં વળાંક આવે.
  • પ્રવાસના યોગ છે
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ખર્ચમાં વધારો થાય.
  • નવી ખરીદીના યોગ છે.
  • ધાર્યું કામ પૂર્ણ થાય.
  • જીવનસાથી જોડે મતભેદ થાય
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ધન સમજી વિચારીને વાપરો.
  • પ્રેમમાં ઊંડાણ વધે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • મતભેદ ન કરવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
  • વિદેશ તરફથી ફાયદો થાય.
  • વેપારમાં ફાયદો થાય.
  • કોઈ મદદ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • નવું સાહસ થાય.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ગેરસમજ દૂર થાય.
  • સબંધમાં મીઠાશ આવે.
  • માતા પિતાના આર્શીવાદ થી ફાયદો થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૯

 

 

  • મકર (ખ, જ) :-
  • નવા કાર્ય મૂરણ થાય.
  • નાણાં નો નવો સ્ત્રોત મળે.
  • મિત્ર સાથે સબંધ બગડી શકે.
  • ગળાને લગતી સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થમા સુધારો જણાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • લગ્ન જીવનમાં મીઠાશ આવે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈ યોજના સફળ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ