આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને પ્રવાસના યોગ બને, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 30 ડિસેમ્બર માગશર વદ અમાસ સોમવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.04 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 30 ડિસેમ્બર માગશર વદ અમાસ સોમવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.04 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·       આજે સોમવતી અમાસ છે.                      અમાસ ની સમાપ્તિ          :   સવારે ૦૩:૫૭ સુધી. ડિસે-૩૧

  • તારીખ :-         ૩૦-૧૨-૨૦૨૪, સોમવાર / માગશર વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૦ થી ૦૮:૪૦
શુભ ૧૦:૦૧ થી ૧૧:૨૧
લાભ ૦૩:૨૩ થી ૦૪.૪૪
અમૃત ૦૪:૪૪ થી  ૦૬:૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૩ થી ૧૨:૪૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • ઝડપી નિર્ણય લઇ શકો.
  • બાળકો તરફથી સમસ્યા રહે.
  • પરિવારથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રવાસના યોગ બને.
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • કટકી,કમીશનથી લાભ થાય.
  • બુધ્ધિથી ધન કમાવાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મતભેદનો સામનો કરવો પડે.
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • નાની – મોટી ભેટ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
  • વિશ્વાસે વહાણ ચાલે.
  • લાગણીમાં આવીને કો વચન આપવું નહિ.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • લાભ દાયક દિવસ રહે.
  • માનસિક શાંતિ મળે.
  • વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
  • કોઈની યાદમાં દિવસ પસાર થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • કામમાં તકેદારી રાખવી.
  • પરિસ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

 

 

  • તુલા (ર , ત) :-
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તમાર વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મન ચકડોળે ચઢે.
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વભાવ શંકાશીલ બને.
  • ઉઘ બગડી શકે.
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • સબંધો મજબુત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • આરામ કરવાની તક ન મળે.
  • લોકોની વાત ગળે ઉતરે.
  • ધનને બળના વિચાર આવે.
  • નવા ફેરફાર થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લોકો તમારી ફરિયાદ કરવી.
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશમાં રહેતા વ્યક્તિથી લાભ થાય.
  • અનુભવીની સલાહ લઈને કાર્ય કરવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘરમાં આ માછલી રાખવાથી ખુલી જશે તમારૂ ભાગ્ય!

આ પણ વાંચો:શમીનો છોડ ભગાડશે જીવનની મુશ્કેલીઓ, ઉપાયો અજાવી વાસ્તુદોષ કરો દૂર

આ પણ વાંચો:મહાકુંભ મેળામાં ભક્તો કેમ કરે છે કલ્પવાસ? જાણો તેનો મહિમા