આજનું રાશિભવિષ્ય/ ધન તેરસે આ રાશિના જાતકને માતાજીની કૃપા પ્રાપ્ત થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 29 ઓક્ટોબર આસો વદ બારસ મંગળવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 6.43 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.03 કલાકે થશે

Top Stories Diwali 2024 Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે 29 ઓક્ટોબર આસો વદ બારસ મંગળવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 6.43 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.03 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  આજે વાઘ બારસ છે.·        બારસની સમાપ્તિ     સવારે ૧૦:૩૨ સુધી.  

  • તારીખ :-        ૨૯-૧૦-૨૦૨૪, મંગળવાર / આસો વદ બારસના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૮ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૪૮
શુભ ૦૩:૧૩ થી ૦૪:૩૮
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૩૮ થી ૦૯:૧૩
શુભ ૧૦:૪૮ થી ૧૨:૨૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • ખોટા કામનો પસ્તાવો થાય.
  • વિચારોને નવી દિશા મળે.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • ઘરમાં લક્ષ્મીજી નું આગમન થાય.
  • લગ્ન જીવન સારૂ જાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સંતાનથી ફાયદો થાય.
  • મહત્વના કામમાં મુશ્કેલી જણાય.
  • સોના ચાંદી ખરીદવાનું મન થાય.
  • મનથી મલકતાં રહો.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨
  • કર્ક (ડ, હ) :-
  • નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • દિનચર્યા માં વ્યસ્ત રહો.
  • ઘરનું કામ વધે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • નવું શીખવા મળે.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • પીપળે દીવો કરવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • આરામ કરવાની જરૂર છે.
  • બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર, ત) :-
  • ચાલતી વખતે ધ્યાન રાખવું.
  • આફતોથી બચવું.
  • આસપાસની વસ્તુ રંગીન લાગે.
  • નવી વસ્તુ શીખવા મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ચંદ્ર પ્રકાશ શરીરને આપવો.
  • આળસમાં દિવસ જાય.
  • કામમાં ધ્યાન આપવો.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક શાંતિ મળે.
  • માથામાં દુખાવો રહે.
  • એક કાનથી સંભાળીને બીજા કને કાઢી નાખવું.
  • કોઈ મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • ઓફિસથી વહેલા ઘરે અવાય.
  • પર્યાવરણ પ્રેમી બનો.
  • સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
  • શારીરિક દુર્બળતા રહે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • સંગીત દિવસ ને આરામ બનાવે.
  • ભાઈ બહેન મદદ માગી શકે છે.
  • જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વર્ષ 2024માં ક્યારે છે ધનતેરસ? જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

આ પણ વાંચો:ધનતેરસે વાહન ખરીદવાનો શુભ સમય ઝડપથી નોંધી લો અને કરાવી દો બુકિંગ

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી લક્ષ્મીનો ફોટો કઈ દિશામાં લગાવશો