Gujarat/ MBBS બોન્ડેડ ઉમેદવારોની ગ્રામ્યમાં ફરજ બજાવવાનો મામલો, આરોગ્ય મંત્રીએ ગૃહમાં રજૂ કર્યો જવાબ, ઇન્ટરનશીપ પૂર્ણ કરેલા ઉમેદવાર ગ્રામ્યમાં નથી થતા હાજર, છેલ્લા 2 વર્ષમાં આવા ઉમેદવારો પાસેથી કરાઈ વસુલાત, વર્ષ 2019માં રૂ.19,12,15000ની કરાઈ વસુલાત, વર્ષ 2020માં રૂ.16,40,75,000ની કરાઈ વસુલાત

Breaking News