Not Set/ LG મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કરી સ્વામી વિવેકાનંદના જન્મ જયંતીની ઉજવણી

અમદાવાદની એલજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જન્મ જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વકૃત્વ સ્પર્ધા. ચિત્ર સ્પર્ધા જેવી સ્વામી વિવેકાનંદની ફિલોસોફી પર આધારિત સ્પર્ધા યોજાઇ હતી. આ પ્રસંગે એલ.જી હોસ્પિટલના ડિન,ડૉ. દિપ્તી શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

India
mulayam and akhilesh1484307446 big 1 LG મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કરી સ્વામી વિવેકાનંદના જન્મ જયંતીની ઉજવણી