Mahesana News : મહેસાણાના ઉંજામાં ફરીથી પત્રિકા વોર શરૂ થઈ છે. જેમાં ઊંઝા APMCની ચુંટણી બાદ પત્રિકા વોર શરૂ થઈ છે. કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર..? જેવા ટાઈટલ સાથે પત્રિકા વાયરલ થઈ છે. બીજીતરફ ‘કટેગે તો બટેંગે’ સુત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે.
ભાજપના સુંદર પટેલના નામથી આ પક્ત્રિકા વાયરલ થઈ છે. તે સિલવાય જુના જોગીઓને સાઈડ લાઈન કરાયા હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જોગીઓને જવાબદારી ભાજપને પડી ભારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાં અપહરણ કરાયેલા બાળકનો પોલીસે કરાવ્યો છુટકારો : ત્રણ આરોપી ઝડપાયા
આ પણ વાંચો:પિતા લોન ન ભરી શક્યા તો રીકવરી કરનારા શખ્સે દિકરીનું અપહરણ કરીને વેચી દીધી
આ પણ વાંચો:દ્વારકા પોલીસનું કારનામું, બાળાનું અપહરણ કરનાર આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો
