Not Set/ મહેસાણા: APMCમાં ચેરમેન પદ્દે ખોડાભાઈ પટેલ ફરી થયાં રિપીટ, ચૂંટણીમાં વિજ્ય

ઉત્તર ગુજારતનાં મોટા માર્કેટીંગ યાર્ડોમાં જેની ગણના થાય છે, તો સાથે સાથે રાજકીય અને બીજી અનેક દ્રષ્ટીએ મહત્વનાં ગણાતા મહેસાણા માર્કેટીંગ યાર્ડ આજે APMCમાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજવમાં આવી હતી. APMC દ્રારા તમામ ચૂંટણી પ્રક્રિયાને અનુસરી ચૂંટણી અધિકારી પ્રતિક ઉપાધ્યાયની હાજરીમા શાંન્તિ પૂર્ણ મતદાન પ્રક્રિયા દ્રારા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ખોડા ભાઈ […]

Top Stories Gujarat Others Politics

ઉત્તર ગુજારતનાં મોટા માર્કેટીંગ યાર્ડોમાં જેની ગણના થાય છે, તો સાથે સાથે રાજકીય અને બીજી અનેક દ્રષ્ટીએ મહત્વનાં ગણાતા મહેસાણા માર્કેટીંગ યાર્ડ આજે APMCમાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજવમાં આવી હતી. APMC દ્રારા તમામ ચૂંટણી પ્રક્રિયાને અનુસરી ચૂંટણી અધિકારી પ્રતિક ઉપાધ્યાયની હાજરીમા શાંન્તિ પૂર્ણ મતદાન પ્રક્રિયા દ્રારા ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ખોડા ભાઈ પટેલને ફરી રીપિટ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી દ્રારા મતદાન ગણના બાદ વર્તમાન ચેરમેનને ફરી જીતેલા જાહેર કરવામાં આવતા,APMCના અધિકારીઓ દ્વારા ખોડા ભાઈ પટેલને ફુલોનો હાર પહેરાવીને ફરી પાછી જીત મોળવવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો આપને જણાવી દઇએ કે હાલ મહેસાણા માર્કેટીંગ યાર્ડમાં વાઇસ ચેરમેનની જાગ્યા ખાલી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.