Not Set/ કોંગ્રેસના દૂધના ભાવ ઘટાડાનાં વિરોધમાં દેખાવો

મહેસાણા, મહેસાણામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા દૂધના ભાવ ઘટાડા મામલે વિરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વિવિધ ડેરી સંઘો દ્વારા દૂધના ભાવમાં પ્રતિ  કિલો ફેટ 20 થી 25 રૂપિયા જેટલો ઘટાડાના વિરોધમાં ધરણાં યોજ્યા છે. ખેડૂત હિત બની કોંગ્રેસ કાર્ય કરશે તેમ જણાવ્યું હતું અને કહ્યું કે દૂધ સાગર ડેરી સામે દેખાવો કરવામાં આવશે.

Gujarat Others Trending Videos
mantavya 150 કોંગ્રેસના દૂધના ભાવ ઘટાડાનાં વિરોધમાં દેખાવો

મહેસાણા,

મહેસાણામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા દૂધના ભાવ ઘટાડા મામલે વિરોધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વિવિધ ડેરી સંઘો દ્વારા દૂધના ભાવમાં પ્રતિ  કિલો ફેટ 20 થી 25 રૂપિયા જેટલો ઘટાડાના વિરોધમાં ધરણાં યોજ્યા છે. ખેડૂત હિત બની કોંગ્રેસ કાર્ય કરશે તેમ જણાવ્યું હતું અને કહ્યું કે દૂધ સાગર ડેરી સામે દેખાવો કરવામાં આવશે.