Mahesana News/ મહેસાણા: રેલ્વે લાઈનમા બનાવટી બોરવેલ કૌભાંડ

બનાવટી બોરવેલ બનાવી વળતર મેળવવાના કિસ્સા સામે આવ્યા

Top Stories Gujarat

Mahesana News : મહેસાણામાં રેલવે લાઈનમાં બોરવેલનું કૌભાંડ ઝડપાયું છે. તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઈનમાં આ બોરવેલ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં 10થી 12 ફૂટ પાઈપો જમીનમાં ફતારીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બોરવેલ કૌભાંડમાં રેલવેના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી છે. આમ બનાવટી બોરવેલ બનાવી વળતર મેળવવાના કિસ્સા સામે આવ્યા છે.

બોરવેલ કૌભાંડના ભ્રષ્ટાચાર અંતર્ગત પાટણ સાંસદે રેલવે મંત્રીને પત્ર કળીને આ અંગે જાણ કરી છે. જેમાં જમીન સંપાદનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ વિજીલન્સને સોંપવાની માંગણી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત

આ પણ વાંચો: અમરેલી: ખાંભાના જામકામાંથી ઝડપાયો બોગસ ડોકટર, SOG પોલીસની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો, ડિગ્રી વગર ચલાવી રહ્યો હતો ગેરકાયદે ક્લિનિક, શિફા હોસ્પિટલ નામે ચાલતું હતું

આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક