Gandhinagar News: ગૃહ રાજ્યમંત્રીએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ છે. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આ અભિયાન હાથ ધર્યુ છે. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના યુવાનો પણ તેમા જોડાયા છે. યુવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે.
ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. કચરા પેટીમાં કચરો નાખવા હર્ષ સંઘવીએ અપીલ કરી છે. નાગરિકો સફાઈ કામદારોનું કામ ના વધારે અને કચરા પેટીમાં કચરો નાખવા માટે હર્ષ સંઘવીએ જાહેર અપીલ કરી છે. દેશ વ્યાપી અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ અભિયાન હાથ ધર્યુ છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના યુવાનો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે.
“आप और हम ही है जो अपने शहर को स्वच्छ रख सकते है”
स्वच्छ भारत में योगदान दे!#10YearsOfSwachhBharat pic.twitter.com/p0r5Ro0Kig
— Harsh Sanghavi (@sanghaviharsh) October 2, 2024
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગોમતી ઘાટ ખાતે મહાઆરતી કરી હતી ત્યારે આજે મંદિર ચોકમાં સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકાધીશ મંદિર ચોક વિસ્તારમાં સ્વચ્છતા હાથ ધર્યું હતું. તેમણે મંદિર ચોકમાં સફાઈ કરી હતી અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
આ પણ વાંચો: નવરાત્રિમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારનું આયોજનઃ હર્ષ સંઘવી
આ પણ વાંચો: ગુજરાતીઓ ગરબા નહીં રમે તો કોણ રમશે, આખી રાત રમો ગરબા: હર્ષ સંઘવી
આ પણ વાંચો: JPCની બેઠક બની તોફાની : ઔવેસી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થઈ તડાફડી, જબરદસ્ત બબાલ