Not Set/ ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે ખુશખબરી, મિંત્રા આપી રહી છે 80 ટકા ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ ઓનલાઇન શોપિંગ કરનાર લોકો માટે આવી છે ખુશખબરી. ફેનશ ઇ રીટેલર કંપન મિત્રા (Mytra)  ગ્રાહકો માટે પ્રમોશનલ સ્કીમ લઇને આવી છે. આ સ્કીમ અંતર્ગત 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મિત્રાની આફર 10 ટકા સુધી કેશબેક મળશે. આ અંગેની માહિતી વેબાસાઇટ પર આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ દ્વારા 2014માં મિત્રા અને અને જબોંગને ખરીદી […]

Business
ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે ખુશખબરી, મિંત્રા આપી રહી છે 80 ટકા ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ ઓનલાઇન શોપિંગ કરનાર લોકો માટે આવી છે ખુશખબરી. ફેનશ ઇ રીટેલર કંપન મિત્રા (Mytra)  ગ્રાહકો માટે પ્રમોશનલ સ્કીમ લઇને આવી છે. આ સ્કીમ અંતર્ગત 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મિત્રાની આફર 10 ટકા સુધી કેશબેક મળશે. આ અંગેની માહિતી વેબાસાઇટ પર આપવામાં આવી છે.

ફ્લિપકાર્ટ દ્વારા 2014માં મિત્રા અને અને જબોંગને ખરીદી લેવામાં આવી હતી. 2 હજાર કરોડની ડીલમાં ફ્લિપકાર્ટે મિંત્રાને ખરીદી હતી. જબોગની લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.  જબોંગને 2016 માં 70 મીલિયને ડોલરમાં ખરીદવામાં આવી હતી.